________________
પરિશિષ્ટ રજુ
ચૈત્યપરિપાટી સ્તવન
સરિ સરસતિ સામિણિ તું ડિમઝ કરૂં જિમ ચિત્ર પ્રવાડી, ત્રિતું ભૂયણે તીરથ છોઈ અપાર તહિં તુઠીય લાભઈ તીરપાર (૧) વાંદલ શેવું જ સિરિ આદિનાથ રાજલિ વર ઉન્નતિ નેમિનાથ; અનંત ચકવીસી આદિ તિત્ય સિદ્ધક્ષેત્રિ અનંતા સિદ્ધ જલ્થ (૨) જુનઈગઢિ પાસ ને જલવિહાર, નવપલ્લવ મંગલપુરિ મઝાર; પુરિ પાસ રિસહ મયણી જુહાર ભિલીય સંપ્રતિકે ગઈ વિહારી (૩) પાટણ ચંદ પર પાય પણ3 ઉનાગઢિ મરૂદેવી તણ અજાહરિ હરિષઈ પાસબેદિ અદબદ આદીસર દીવબેટિ (૪) બેલગ પુરિવાંદઉ ધૃતકલેલ મહપ સિરિવર કંઇ કલોલ; તલાઝઈ અઈરાદેવી મલ્હારૂ પાલીતાણએ પાસ ફેયર વિહાર (૫)
૧, શત્રુજ્ય, શ્રી આદિનાથ, ૨, ઉજયંત (ગિરનાર-જુનાગઢ) શ્રી નેમિનાથ. ૩, જુનાગઢ તેજપાલવિહાર, ૪ માંગરેલ નવપલવ પાર્શ્વનાથ., મણું (?) પાર્શ્વનાથ ૬, ભૂંભલી (જેઠવાઓની) સંપ્રતિરાજાએનું મંદિર, ૭, પટણ ( પ્રભાસ- . પાટણ) ચંદ્રપ્રભ. ૮, ઉના શ્રી આદિનાથ, ૯, અજાહરા, પાર્શ્વનાથ, ૧૦, દીવ બંદર અદબદ-શ્રી આદિનાથ ૧૧, ભેલપુર (૪) વૃતક લેલ, ૧૨, મહુઆ, શ્રી મહાવીર. ૧૩, તલાજ શાંતિનાથ, ૧૪, પાલીતાણા કુમારવિહાર પાશ્વનાથ
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com