________________
ઇતિહાસ ]
: qgs :
પાવનાકલ્પ
ચૈત્યમાં પુસ્તકમાં લખાવીને કલ્પને પૂજે છે તે નારક——તિય`ચામાં કદી ઉત્પન્ન થત નથી અને દુર્લભમેાધી થતા નથી (૭૧ ) ( આ કલ્પ) દિવસના ભણવાથી સિંહ, સમુદ્ર, અગ્નિ, હાથી, રાગ, ચાર, સ, ગ્રહ, નૃપ, શત્રુ, પ્રેત, વેતાળ અને શાકી નીના ભયે નાશ પામે છે, (૭૩) જેનાં હૃદયમાં આ કલ્પ રહ્યો છે તે ભવ્ય જીવાને આ કલ્પ વિલાસ કરતા કલ્પવૃક્ષની માફક વાંછિતને આપે છે ( ૭૩) પૃથ્વીપ કાડીઆવાળા સમુદ્રના જળરૂપ તેલવાળા એવા મેરુપર્વતરૂપ દીવા જ્યાં સુધી મનુષ્ય ક્ષેત્રને પ્રકાશ કરે છે ત્યાં સુધી આ કલ્પ જયવંત વર્તા (૭૪) ઇતિ શ્રી પાર્શ્વનાથકલ્પ સમાસ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com