________________
ઇતિહાસ ]
: : :
શ્રી શત્રુંજય
શાભાવ્યું હતુ. ગિરિરાજ ઉપર મ*ત્રીશ્વર અન્ધુયુગલે શ્રી નેમિનાથજી અને પાર્શ્વનાથજીનાં ભવ્ય જન મદિરા તથા વિશાલ ઇન્દ્રમડપ અધાવવાની વ્યવસ્થા કરી, મુખ્ય મંદિર ઉપર ત્રણ સુવર્ણ કલશ ચઢાવ્યા. શાંખ પ્રદ્યુમ્ન, અખાવલેન વગેરે શિખરા કરાવ્યાં. તેમજ તેજપાલે ગિરિરાજ ઉપર શ્રી નંદીશ્વર દ્વીપની રચના કરાવી.૧ પહાડ ઉપર ચઢવાની મુશ્કેલી હતી, રસ્તા કઠીણ હતા તે સુલભ બનાવવા વસ્તુપાલે ગિરિરાજ ઉપર પગથી (પાજ) ખંધાવી, જેના ઉલ્લેખ એક શિલાલેખમાં હતા, જે લેખ ગિરિરાજ ઉપર દાલાખાડીમાં હતા.૨ આ ઉપરાંત નીચે શહેરમાં યાત્રાળુઓને પાણીની અડચણ હતી તે દૂર કરવા લલિતાસાગર તથા અનુપમાસરોવર બંધાવ્યાં.
આ સિવાય એ જ સમયે નાગારના શેઠ પુનડશાએ પણ ગિરિરાજ ઉપર અનેક ધાર્મિક કા કરાવ્યાં છે.
મૂલગભારામાં મૂળનાયક શ્રી ઋષભદેવજી પ્રભુના અભિષેક માટે હજારો યાત્રી કલશા લઈને ઊભા રહેતા તેમાંથી કઇ કલશ પડે તે જિનખિંખ ખંડિત થાય, તેમ જ મુસલમાનેાના હઠ્ઠા થતા હોવાથી, કુમારપાલના સ્વર્ગવાસ પછી પચીશ વર્ષ ન વીત્યાં ત્યાં સુલતાન શાહબુદ્દીન ઘેારીએ હિન્દુ ઉપર ચઢાઇ કરી હતી અને બીજા હુમલા ચાલુ હતા, આવા સમયે કોઇ ગિરિરાજ ઉપર આવીને મૂલબિંબ ડિત કરે માટે પહેલેથી ખીજી મૂર્તિ તૈયાર રાખવી જોઇએ એમ વિચારી દીદી વસ્તુપાલે દિલ્હીના તે વખતના બાદશાહ માજુદ્દીનની રજા લઈ મમ્માણથી આરસપહાણના મોટા મોટા પાંચ ખડ મગાવ્યા, અને અહુ જ મુશ્કેલીથી તેને ગિરિરાજ ઉપર ચઢાવી ત્યાં રખાવ્યા. વિવિધ તીર્થ કતપકાર લખે છે કે તેમાંથી બે મૂર્તિ બનાવીને ત્યાં મુકાવી. જુઓ નીચેના લેાકેા
॥ ૨૭ ||
दुःख (ष) मास चिवान् म्लेच्छाद्भङ्गं संभाव्य भाषिनम् । मंत्रीशः श्रीवस्तुपालस्तेजपालाग्रजः सुधीः मम्माणोपलरत्नेन निर्माय्यन्तनिर्मले ! म्यधाभूमिगृहे मूर्तीः, आचार्हत्पुण्डरीकयो:
"
|| શુટ |
મત્રીશ્વરે મ્લેચ્છોના ભાવી ઉપદ્રવની સંભાવનાથી મમ્માણુના ઉત્તમ પથ્થરની
મૂર્તિઓ બનાવીને ગુપ્તઘરમાં
લખ્યુ છે કે મમ્માણુથી પાંચ
શ્રી ઋષભદેવજી અને શ્રી પુ'ડરીકસ્વામીની, એમ બે રાખી. જ્યારે શત્રુંજય તીથેાપારના પ્રમન્યમાં એમ પથ્થર ખડા મંગાવીને મૂકયા.
આવા મહાન્ ધ કાર્યોં કરનાર મંત્રીશ્વર વસ્તુપાલે તે વખતના દિલ્હીના પાદ
૧. હાલ શ્રી આદિનાથના મુખ્ય મંદિરની બન્ને તરફ શ્રી મંદિરસ્વામીનું તથા નવા આદીશ્વરનું જિનાલય છે તે મૂળ વસ્તુપાલ તેજપાલે અંધાવ્યાનું કહેવાય છે.
આ શિલાલેખ ભાવનગર સ્ટેટ તરથી પ્રકાશિત લેખસંગ્રહમાં છપાયેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com