________________
મિથિલા
: ૫ર :
[ જેન તીર્થના શાઆતમાં વિદેહ દેશનું વર્ણન છે. અને વર્તમાન કાળમાં વિદેહ દેશને તીરહુત દેશ કહે છે. વિદેહ દેશની મહતા વર્ણવતા તેઓ લખે છે કે “ઘs v૬ बायो इब तलाव नइओ अ मदुरादगा पागबजणा वि सकपभासवीसारया, प्रणेगसस्थपसरवाह निउणाय जणा। तत्थ रिद्धिस्थमिअ समदा मिहिला नाम मयरी इत्था संपयं 'जगह'त्ति पसदा इयाए नारे जणय महाराबस्स. भाउणे कणयस्स नपासट्टाणं कणइपुर वट्टई।"
ગન્ધકારના સમયમાં મિથિલાને જગતિ કહેતા હશે એમ લાગે છે અને મિથિલાની પાસમાં જનક રાજાના ભાઈ કનક રાજાનું કણકપુર નામે નગર હતું, ભગવાન મહાવીરસ્વામી અહીં બાણગંગા અને ગંડઈ નદી ઉતરીને સામે પાર ગયા હતા. તેમના ચરણુકમલથી પુનિત થએલી એ બને નદીઓ અહીં મળે છે. વર્તમાનમાં રામ અને સીતાના લગ્નકુંડ વિદ્યમાન છે જેને લકે સાકલકુંડ કહે છે અને પાતાલલિગ વગેરે વગેરે અનેક લૌકિક તીર્થો વિદ્યમાન છે. વર્તમાનમાં શ્રી મહિલનાથના ચિત્યમાં વૈરેટ્યા દેવી અને કુબેર યક્ષ તથા શ્રી નમિનાથ ભગવાનના મંદિરમાં ગંધારી દેવી અને ભીઉડી યક્ષ ભક્તજનેના વિદને દૂર કરે છે અથાત "પ્રન્થકારના સમય સુધી આ બને જૈન મંદિરો વિદ્યમાન હતા.
પં. વિજયસાગરજી પિતાની સમેતશિખરતીર્થમાલામાં મિથિલા માટે આ પ્રમાણે લખે છે –
હાજી પુર ઉત્તર દિશિ ઠેસ વાડા ચાલીશ હે; વી મહિમા મહલી નમિશરૂં જનમ્યા દેય જગદીસ હે. વી૧૨ પ્રભુ પગ આગિ લેટિંગ લીધાં સિધસિં કામ હે;
લે કહિએ સુલખ્ખણ સીતા પીહર ઠામ છે. વ. ૧૩ વળી ૫. સૌભાગ્યવિજયજી પણ પિતાની તીર્થમાળામાં મિથિલા માટે
જણાવે છે કે
પટણાથી ઉત્તર દિશે ચિ૦ કેસ પંચાસ છે ઠામ. જી. પ્રથમ ગુણઠાણી કહે ચિ૦ સીતામઢી ઈસ્યું નામ, મહિલા નામે પરગણે ચિ. કહીઈ દફતરમાંહિ; પણ મહિલા છણ નામને ચિ૦ ગામ વસે કેઈ નાંહી. તે સીતામઢી વિષે ચિ૦ પગલાં જિનવર દેય; મહિલનાથ ઓગણીસમા ચિ. એકવીસમા નમિ હોય. જી૨૪ તિહાંથી ચૌદ કેસે ભલી ચિ. જનકપુરી કહેવાય; જી
સીતા પીહર પરગડે ચિ૦ ધનુષ પડયે તિરે કાય; જી ૨૫ આવી મહાન પ્રાચીન મિથિલા નગરીમાં આજે જૈનોનું એક ખાલી સ્થાન માત્ર જ વિદ્યમાન છે
6 8 8 8 8 8 8
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com