________________
શ્રી શત્રુંજય
:१८:
[ જૈન તીર્થોને दक्षिणाङ्गे भगवतः, पुण्डरीक इहादिमः। वामाने दीप्यते तस्य, जावडिस्थापितोऽपरः ॥ इक्ष्वाकु-वृष्णिवंश्यानाम-संख्याः कोटिकोटयः । अवसिद्धाः कोटिकोटी-तिलकं सूचयत्यदः ॥ पाण्डवा पञ्च कुन्ती च, तन्माता च शिवं ययुः । इति शासति तीर्थेऽत्र, षडेषां लेप्यमूर्तयः॥ राजादनश्चैत्यशारवी श्रीसङ्घाद्भुतभाग्यतः, दुग्धं वर्षति पीयूषमिव चन्द्रकरोत्करः । व्याघ्रीमयूरप्रमुखास्तिर्यञ्चो भक्तमुक्तितः, प्राप्ता प्रणतादीशपादुकाः ॥ थामे सस्यपुरस्यावतारो मूलजिनौकसः, दक्षिणे शकुनी चैत्यपृष्ठे चाष्टापदः [0] स्थितः। नन्दीश्वर-स्तम्भनकोज्जयन्ता नामकृच्छ्रतः, भव्येषु पुण्यवृध्ध्यर्थमवतारा इहासते ॥ आत्तासिना विनमिना नमिना च निषेवितः, स्वर्गारोहणचैत्ये च श्रीनाभेयः प्रभासते । तुङ्ग अङ्ग द्वितीयं च श्रेयांसः शान्तिनेमिनौ, अन्येऽप्यषभ-वीराधा अस्यालकुर्वते जिनाः ॥ मरुदेवां भगवती भवनेऽत्र भवच्छिदम्, नमस्कृत्य कृतीस्वस्य मन्यते कृतकृत्यताम् । यक्षराजकपीह कल्पवृक्षप्रणेमुषाम्,
चित्रान् यात्रिकसङ्घस्य विघ्नान् महयति स्फूटम् ।। જાવડશાહના મુખ્ય ઉધ્યાર પછી (વલ્લભી) સં. ૪૭૭ માં શ્રી ધનેશ્વરસૂરિ છના ઉપદેશથી વલ્લભીના રાજા શિલાદિત્યે શત્રુંજયને પુનરુદ્ધાર કરાવ્યું હતું. આ પહેલાં શ્રી મલ્લવાદિસૂરિજીએ સૌરાષ્ટ્રમાં ફેલાયેલ બૌદ્ધ ધર્મના આચાર્યોને શિલાદિત્યની સભામાં વાદમાં જીતી શત્રુંજયતીર્થ જૈન સંઘને સુપ્રત કરાવી રાજા દ્વારા જીર્ણોધ્ધાર કરાવ્યા હતા.
ત્યારપછી બપ્પભટ્ટસૂરિજીના ઉપદેશથી ગપગિરિ (વાલીયર)ના પ્રતાપી રાજા આમે જૈન ધર્મ સ્વીકારી શત્રુંજયને મહાન સંઘ કાઢ્યો હતો. આ રાજાએ પણ ત્યાં
१. पनी स41 संभव छ. ૨. મલવાદિરિજીનો પરિચય માટે પ્રભાવક ચરિત્ર જુઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com