________________
ઈતિહાસ
કૌશાંબી પુરીમાં થયેલ જિતશત્રુ રાજના મંત્રી કાશ્યપને પુત્ર અને ક્ષાથી ઉત્પન્ન થયેલ કપિલ મહષિ સ્વયંબુદ્ધ થયા અને જેમણે પાંચ સો ચોરને તિ બેધ્યા અને જેમણે વિતભયપત્તન અને ઉજજેનીની શ્રી વીર ભગવતની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી તે અહીં થયા અને સિદ્ધિપદ પામ્યા.
આ નગરીમાં હિંદુગ ઉદ્યાનમાં પાંચ શિષ્ય સાથે પ્રથમ નિન્દવ જમાવી આવીને રહ્યા હતા. આ વખતે ટંક નામના કુંભારે, જે પ્રભુ વીરના શ્રાવક હતા તેમણે, ભગવાનપુત્રી પ્રિયાશેનાની સાડીને એક ભાગ સળગાવી પ્રતિબંધ પમાડી સાચે રાતે વાળી હતી. પછી પ્રિયદર્શનાએ બીજી સાધ્વીઓ અને સાધુ
એને પ્રતિબંધ પમાડી ભગવાનના માર્ગે વાળ્યા હતા. માત્ર એકલા જમાલી જ વિશ્વ રા.
અહીયાં તિદુર ઉલ્લાનમાં કેશીકુમાર શ્રમણ ગણુધરે કુદયઉજજોણથી આ વેલા શ્રી ગૌતમ ગણધર સાથે પરસ્પર સંવાદ કરી પાંચ મહાવ્રતરૂપ ભગવાન મહાવીરનો ધર્મ સવીકાર્યો હતે.
ભગવાન શ્રી મહાવીરસ્વામિએ અહીં એક ચાતુર્માસ કર્યું હતું અને ઈન્દ્ર મહારાજે ભગવાનને પૂછ તપને ઉત્સવ કર્યો હતે. - જિતશત્રુ રાજા અને ધારણાના પુત્ર આચાર્ય ખદિલ અહીં જ ઉત્પન્ન થયા હતા. તેમને પાંચ સે શિષ્ય સહિત પાલકે કુંભકારકડ નગરમાં ઘાણીમાં પીલ્યા હતા.
જિતશત્રુ રાજાના પુત્ર ભદ્ર દીક્ષા લઈને પ્રતિમા રવીકારીને વિહાર કરતા આ નગરીમાં આવ્યા હતા. અહીં તેમને ચેર ધારી રાજપુરૂષેએ ભયંકર ઉપસર્ગ કરીને વિધ્યા હતા. મુનિજી ધ્યાનમાં મગ્ન રહી સિધિપદ પામ્યા હતા.
બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજગૃહીથી અહીં આવ્યા હતા.
અજિતસેન આચાર્યના શિષ્ય ખુશ કુમાર પોતાની માતા સાધ્વી આચાર્ય, ઉવજઝાયના નિમિત્તે બાર વરસ સુધી દ્રવ્યસાધુ રહ્યા પછી આ નગરીમાં જ નાટ્યવિધિમાં સુંદર ગાયન, સુંદર વાજીંત્ર, સુંદર ગીત સાંભળી યુવરાજ, સાર્થવાહ, સ્ત્રી અને તેમની સાથે પ્રતિબંધ પામ્યા.
આવી રીતે આ નગરી અનેક રત્નમય પ્રસંગોની નાચલ ભૂમિ છે. આ પવિત્ર ભૂમિ અત્યારે વિચ્છેદ તીર્થરૂપ છે.
અષ્ટાપદ તીર્થ (અદશ્ય) चतुरश्चतुरोऽष्टदश द्वौ चापाच्यादिदिक्षु जिनबिम्बान । यत्रावन्दतगणभृत् स जयत्यष्टापद गिरीशः ॥ ભરતક્ષેત્રની ઉત્તર દિશાએ આ તીર્થ આવેલું છે. હાલમાં આ તીર્થ અદશ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com