________________
અષ્ટાપદ
: ૫૩૪ :
[જૈન તીર્શના
છે. દેવતાની મદદ વગર કે લબ્ધિ વિના ત્યાં યાત્રાએ જવાતું નથી. તદ્ભવમેં ક્ષગામી જીવ પેાતાની લબ્ધિશકિતથી ત્યાં જઈ શકે છે. પહાડ ફરતી ગગાના પાણીની માટી ખાઈ છે, જે ખીજા ચક્રવર્તી સગરરાજના પુત્રોએ અષ્ટાપદ પદ્માઃની રક્ષા માટે મનાવી છે. પહાડ ઉત્તર જવાનાં એક એક યેાજનનાં આઠ પગથિયાં છે. ઉપર મધ્ય ભાગમાં સુંદર ભગ્ય જિતમદિર છે, પ્રથમ તીર્થંકર શ્રીઋષભદેવજીના પુત્ર ભરત ચક્રવતિ એ વતમાન ચેાવીશીના ચેાવીશે તીકરાના શરીર અને શરીરના રંગ—આકારવાળી મૂર્તિએ બનાવીને સ્થાપિત કરેલ છે. આ સ્થાને શ્રી ઋષભદેવજી ભગવાન, તેમના ગણધરો અને શિષ્યે નિર્વાણપદ પામ્યા હતા. એક સમયે ૧૦૮ જીવા અહીથી મેક્ષે પધાર્યાં છે. ભગવાનના અગ્નિદાહના સ્થાને, ગણુધરા અને મુનિવરેશના અગ્નિદાહના સ્થાને ઈંદ્રમહારાજે સ્તૂપ સ્થાપ્યા હતા. ભગવાન ઋષભદેવજીના સમયનું આ પ્રાચીન તીસ્થાન છે. ભગવાન શ્રી મહાવીરસ્વામિના મુખ્ય શિષ્ય શ્રો ગૌતમ સ્વામિ પેાતાની લબ્ધિથી સૂર્યનાં કિરણાનુ' અવલંબન લઈ અહી પધાર્યાં હતા અને ૫દરસે તાપસેાને પ્રતિષેધી ક્ષીરથી પારણું કરાવ્યું હતું.
આ પહાડ આજે અદશ્ય છે છતાંયે હિમાલયથી પશુ ઉત્તરે આ સ્થાન આવેલુ છે. અને તેની કેટલીક નિશાનીએ હિમાલયના ઊંચા શિખરે જનાર જણાવે છે.
અષ્ટાપદજીના નકશા અનેક જૈન મંદિર અને તી સ્થાનામાં આરસ ઉપર, મદિર રૂપે કે ચિત્રરૂપે હાય જ છે તેમજ અષ્ટાપદ્માવતાર તીર્થ પણ છે. અષ્ટાપદ ( પ્રાચીન વન)
દક્ષિણ ભરતા ક્ષેત્રના મધ્ય ભાગમાં આવેલી અને જ્યાં પાંચ તીકરાના જન્મ થયા છે એવી અચે ધ્યા નગરીથી ઉત્તર દિશામાં માર ચેાજન દૂર જેનું ખીજુ` નામ કૈલાસ છે એવા અષ્ટાપદ નામના શ્રેષ્ઠ પર્વત છે. તે આઠ ચેાજન ઊંચા છે અને શુધ્ધ સ્ફટિકની શિલાઓવાળા હાવાથી આ દુનિયામાં ધવલિંગિર એ નામથી તે પ્રસિધ્ધિને પામ્યા છે. આજકાલ પણ અયેધ્યાના સીમાડાના ઊંચા ઝડા ઉપર ચડીને ઊભા રહેવાથી સ્વચ્છ આકાશ હાય ત્યારે તેનાં સફેદ શિખરો દેખાય છે. વળી તે મેટાં સરોવરે ઘણાં વૃક્ષ, ઝરણાનાં પાણી અને અનેક જાતનાં પક્ષીએથી યુક્ત છે. વાદળાંનેા સમૂહ જેનાથી બહુ નજીકમાં થઈને ચાલે છે. “ માનસ ” સરોવર જેની પાસે જ આવેલું છે. અને અયેાધ્યામાં રહેનાર લેકે જેની નજીકની ભૂમિમાં અનેક પ્રકારની કીડાએ કરે છે તે અષ્ટાપદ પર્યંતના શિખર ઉપર શ્રી ઋષભદેવ ભગવાન તેમના બાહુબલો વગેરે નવાણું પુત્રે એમ ૧૦૮ એક જ સમયમાં માઘ વદી ( ગુજરતી પેશ વદી ) તેરસને દિવસે મેક્ષે ગયા છે તેમજ ભગવાનની સાથે કેટલાક ગણધર આદિ દશ હજાર મુનિએ પણુ અહીં મેક્ષે ગયા છે. તેઓનાં શરીરના અગ્નિસરકાર માટે રચેલો ભગવાનની, ઇક્ષ્વાકુ વંશના મુનિએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com