________________
તિહાસ ]
: ૫૯ :
*પિશાચ્છ
મા નગરમાં પૃષ્ઠાચ’પાધિપતિ સાલમહાસાણના ભાણેજ, પિઢર અને જશવતીના પુત્ર ગાગલીકુમાર થયા. તેને પેાતાને ત્યાં મલાવી પૃષ્ઠચંપાના રાજા બનાવી સાલમહાસાલે શ્રી ગૌતમગણધર પાસે દીક્ષા લીધી. ખાદ ગાગલિકુમારેપણુ પેાતાના માતાપિતા સહિત શ્રી ગૌતમગણધર પાસે દીક્ષા લઇ કેવળજ્ઞાન પામી સિદ્ધિપદ પ્રાપ્ત કર્યું.
આ નગરમાં દ્વિમુખ નામના સુપ્રસિદ્ધ પ્રત્યેકબુદ્ધ થયા. તેમના ચિ રત્નમય મુકુટમાં તેમનાં મુખનું પ્રતિબિંબ પડતું તેથી દ્વિમુખ નામથી પ્રસિદ્ધ થયું. તેમણે સુદર ઇન્દ્રધ્વજોયા અને દિમાં એજ ઈન્દ્રધ્વજ જમીન ઉપર પડેલા અને વિનાશ પમતે જોયા જેથી વૈરાગ્ય પામી દ્વીક્ષા લઈ પ્રત્યેકબુદ્ધ થયા.
આ નગરીમાં જ દ્રુપદ રાજાની પુત્રી મહાસતી દ્રૌપદીએ પાંચ પાંડવા સાથે સ્વયં'વર કર્યા. આ નગરીમાં ધર્મચી રાજા થયા કે જે એ અંગુલીના રતનથી જિનબિગ બનાવી પૂજાભક્તિમાં લીન રહેતા હતા. ચાડીયા પુરુષાએ તેના વિરાધી કાશીનરેશને આ સમાચાર આપ્યા તે યુધ્ધ કરવા આવ્યા પરંતુ ધર્મના પ્રભાવથી કુબેરદેવે શત્રુસૈન્યને આકાશમાર્ગે જકાશીમાં લાવીને મૂકયુ અને તેના બચાવ કો. પછી કાશીરાજ તેના મિત્ર થયા. કાશીરાજનું સન્માન પામ્યા.
આવી રીતે અનેક પ્રસગે આ મહાતીર્થીમાં થયા છે. જે વિકજના તીર્થંયાત્રા કરી જિનશાસનની પ્રભાવના કરે છે તે ઇહલેાક અને પરલેાકમાં સુખ પામે છે અને તી કરનામામાં ઉપાજે છે.
૫. શ્રી જયવિજયજી સમ્મેતશિખરતી માલામાં પિલાજી માટે લખતાં જણાવે છે કે—
કપ્લિપુર વરમશે પૂછ્યું. વિમલ વિહાર રે વિમલ પાદુકા વદીય કીજઇ વિમલ ભવતાર ૨ ૫૮૯ ૫
(તીર્થમાળા રૃ. ૩ર)
શ્રી વિજયસાગરજી સમ્મેતશિખરતીર્થમાલામાં કપિલાને પરિચય મા પ્રમાણે આપે છે.
પિટીયારિ પુરિ કપિલા વિમલ જનમ વદેસ સુરણી અશ્મિ માન્યે બ્રહ્માવત્ત પરવેસ ૫ ૧૪ ૫ કેસર વનરાય સતિ ગઈ ભિલિ ગુરૂ પાસિ
ગંગાતટ વ્રત ઉચઇ દુપટ્ટી વિહર વાસી. ૫ ૧૨ ॥ આાજ તા પિટીયારી નગરના પત્તો નથી અને ગંગા દૂર છે. ૫. સૌભાગ્યવિજ્યજી પણ લગભગ આ જ હકીકત કહે છે.
૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com