SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ કૅપિલાજી : ૫૮ : [ જૈન તીર્થોના અહીં શ્વેતાંબર મંદિર બહુ જ સુંદર છે. ચેતરફ ચાર કલ્યાણકની દેરીઓ છે જેમાં વચમાં પાદુકાઓ છે. વચમાં જિનમંદિર છે જેમાં મૂળનાયક શ્રી વિમલનાથ પ્રભુજી છે, પ્રતિમાજી સુંદર છે. મદિરની બહાર નાની ધર્મશાલા છે. વચમાં વિશાલ ચાગાન છે. ચેતર ફરતા કિલ્લેા છે એટલે રક્ષણુ સારુ' છે, વ્યવસ્થા સામાન્ય ઠીક છે. આ થાન કાનપુરથી વાયવ્યમાં ૮૬ માઈલ દૂર છે મને અહીંથી આગ્રા ૧૧૩ માઇલ દૂર છે. અહી' આવનાર શ્રવા માટે B. B, & C. I. રેલ્વેનુ ફાબાદ જંકશન છે. અહી'થી B. B. ની મીટરગેજમાં ૧૯ માઇલ દૂર કાયમગજ સ્ટેશન છે. અહીથી કપિલાજી તીર્થ ૬ માઇલ દૂર છે. ફ્કાબાદથી મેટર રસ્તે પણ કપિલાજી જવાય છે. વિવિધ તીર્થંકલ્પકારે કામ્પિલ્યપુર તીર્થંકલ્પ" લખ્યા છે જેને સાર સક્ષેપમાં નીચે પ્રમાણે છે. આ જમૂદ્રીપના દક્ષિણ ભરતખંડમાં પૂર્વ દિશામાં પાંચાલ દેશ છે ત્યાં ગોંગા નદીના તરગેથી જેના કિલ્લાની ભીત* ધેાવાય છે તેવું કપિલપુર નામનું નગર છે. અહી ઇક્ષ્વાકુ કુલના કૃતવર્માં રાજા અને શ્યામાદેવીની કુક્ષીથી વરાહુ લછનવાળા, સુવર્ણની કાયાવાંળા શ્રી વિમલનાયના જન્મ થયે હતે. આ ભગવાનનાં ચ્યવન, જન્મ, રાજ્યાભિષેક, દીક્ષા અને કે લજ્ઞાન આ પાંચ કલ્પાણુક (સન્થ તક્ષેત્ર भगवो चषण, जम्मण, रज्जाभिसेअ दिखा बलनाणलक्खणाई xपंच कल्लाणाई સાચાä ! ) થયાં છે, ત્યારથી આ પ્રદેશમાં આ નગરનું નામ પંચકલ્યાણક નામથી પ્રસિદ્ધ થયું. જ્યાં સૂમર લછનવાળા ભગવાનના દેવતાઓએ મહિમા ઉત્સવ કર્યા તે સ્થાન સૂઅર ક્ષેત્રથી પ્રસિદ્ધિ પામ્યુ આ નગરમાં દસમા ચક્રવતી દુષેિણુ અને ખારમા ચક્રવતી બ્રહ્મદત્ત ઉત્પન્ન થયા છે. ભગવાન મહાવીરસ્વામી પછી ખસે ને વીસ વર્ષે થયેલ મહાગિરિ આચાર્યના શિષ્ય કાડીન્નના શિષ્ય અશ્વમિત્ર નિદ્ભવ-ચેાથે નિન્ડલમિથીલાથી અહીંયા આવ્યા હતા અને તેને ખંડખ્ખા' નામની શ્રાવિકાએ અહીં પ્રતિષેધ પમાડયેા હતેા. અહીં સંજય નામના રાજા થયા, જે એક વાર કેસર વનમાં શીકારે ગયે હતા. ત્યાં તેમણે હરણને માર્યા અને પછી ગાલિ નામના અણુગારને જોયા, તેમના ઉપદેશથી પ્રતિષેધ પામી ત્યાં જ દીક્ષા લીધી, અત્યારના કપિલાથી ગોંગા બહુ દૂર છે. * શ્રી જિનપ્રભસૂરિજી મહારાજે અર્થસૂચક અને ગભીર ઋણુ ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પાંચ કલ્યાણક અહીં ગણુ વ્યા છે એ બહુ જ www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy