________________
હ્રસ્તિનાપુર
: ૫૬ :
[ જૈન તીર્ગાના
રાજ શ્રી દનવિજયજી ત્રિપુટીના ઉપદેશથી ૮૫ નવાં ઘર શ્વે. મૂ. પૂ. જૈન અનેલાં છે. નૂતન શ્વેતાંબર મદિર સ્થાપિત થયેલ છે. ધર્મશાળા માટે પ્રયત્ન ચાલુ છે. મેરઠથી ૧૩ માઈલ દૂર પશ્ચિમમાં સરધનામાં ૩૫ ઘર તથા શ્વેતાંબર ન મ'દિર અનેલ છે.
આ પ્રદેશમાં ફુલ પાંચ જિનમદિરે, પાંચ લાઇબ્રેરીઓ, ૩ પાઠશાળાએ તથા કુલ અઢી હુજાર નવીન જૈના બનાવ્યા છે.
હૅસ્તિનાપુરમાં સુપ્રસિદ્ધ દાનવીર, ધર્મવીર અને ધર્માત્મા મ`ત્રીશ્વર પેથડકુમારે ભારતમાં ૮૪ મદિરા-જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખ મલે છે, એમાં હસ્તિનાપુરમાં પણ મદિર બંધાવ્યાના ઉલ્લેખ છે. જીએ દલિનાપુર, ફેવાઢવુ, પેળ(૧)• પુરેપુ ષ' (જૈન સા. સં. ઈ. રૃ. ૪૦૫) ધમવીર સમરાશાહ કે જેમણે શત્રુંજયને ઉદ્ધાર કરાવ્યેા હતા તેમણે પાટણથી મથુરા અને હસ્તિનાપુરજીને સંઘ કાઢી સંઘપતિ થઇ, શ્રો જિનપ્રભસૂરિજી સાથે યાત્રા કરી હતી.
હસ્તિનાપુરજીની પંચતીર્થી
૧. મેર્ð-દિલ્હીથી હસ્તિનાપુર જતાં વચમાં ૪૦ માઈલ દૂર ઉત્તરમાં આ શહેર આવ્યું છે. ૧૮૫૭ના બળવા પછી આ સ્થાન બહુ જ પ્રસિદ્ધિમાં આવ્યુ` છે. મેરઠ સીટી અને છાવણી પણ છે. એમાં મેરઠ કેન્ટેગ્મેન્ટમાં પૂ. મુનિમહારાજ શ્રીદર્શનવિજયજી આદિ ત્રિપુટીના ઉપદેશથી ८० ઘર શ્વેતાંબરીનાં થયાં છે. મછલીખજારમાં મદિર સ્થપાયુ' છે. નાની લાયબ્રેરી અને પાઠશાળા ચાલે છે. મંદિરમાં મૂલનાયકજી શ્રી સુપાર્શ્વનાથજીની સુંદર મૂર્તિ છે. અહીં નવું ભય્ મંદિર, ધર્મશાળા ટૂંક સમયમાં જ થશે.
અહીંથી હસ્તિનાપુરજી જવા માટે મવાના સુધી મેટર જાય છે. ત્યાંથી ૫-૬ માઇલ કાચા રસ્તે ગાડામાં બેસી, યા તા પગરસ્તે હસ્તિનાપુરજી જવાય છે.
૨. સરધના-હસ્તિનાપુરજીની યાત્રા કરીને મેરઠ આવવું. ત્યાંથી પશ્ચિમમાં આવવુ. મેરઠથી ૧૩ માઈલ દૂર છે. અહીં શ્રી સુમતિનાથનુ શિખરબદ્ધ સુદર ભવ્ય જિનાલય છે. શ્રી ચારિત્રવિજયજી જૈન જ્ઞાનમદિર છે. પાઠશાળા ચાલે છે. ૩૫ ઘર શ્વેતાંખર જેનાનાં છે, મુનિમહારાજ શ્રી દનવિજયજી આદિ ત્રિપુટીના ઉપદેશથી આ મંદિર, નૂતન જૈનો વગેરે થયાં છે. નજીકમાં ભમેારીમા અને રારધનામાં અનુક્રમે એ ઘરમદિર છે અને ૨૦ શ્વે. જૈનોનાં ઘર છે. તેમજ પંજાબ જતાં મુઝફ્રનગરમાં પણ સુંદર શ્વેતાંબર મદિર થયું છે તથા શ્વે. જૈનો પશુ અન્યા છે. ત્રિપુટો મહારાજના ઉપદેશથી આ બધું થયેલ છે.
૩. ખિનૌલી-પૂજ્ય આત્મારામજી મહારાજ અને પૂ. ચંદનવિજય મહારાજને અહીં અને ખીંવા ઉપર મહદ્ ઉપકાર છે. ખિનૌલીમાં સુંદર ભવ્ય મદિર છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com