________________
લખની
ઈતિહાસ ]
: ૫૦૦ : પ્રથમ વચલા વિભાગમાં નાની સુંદર જિનભૂતિઓ ઘણી છે. આઠ-દસ મોટી મૂતિઓ છે. આમાં થોડી અખંડિત છે. શિલાલેખ પ્રાયઃ ઘણી મૂતિઓ ઉપર છે. તેમ જ શાસનદેવી, મંદિર અને આયાગપટ્ટના ટુકડાઓ અસ્તવ્યસ્ત પથરાયેલ છે. આમાં અમને 776 નંબરવાળી પંચતીથી બન્ને બાજુ કાઉસ્સગીયાવાળી શ્રી મુનિસુવ્રતવામિની પ્રતિમાજી બહુ જ મનહર લાગી. પ્રભુના મરતક ઉપર સુંદર મુગુટ છે, આભૂષણે છે અને લગેટ છે. આભૂષ અને પંચતીથી બનાવવામાં તે શિલ્પીએ કમાલ કરી છે. સુંદર કાળા અને કંઈક લીલાશ પડતા પત્થર ઉપર બહુ જ મનહર મૂતિ રચવામાં આવી છે. તેની સુંદર પરિકર સહિત એક બેઠા મનુષ્ય જેટલી ઊંચાઈ છે. અને નીચે લેખ આ પ્રમાણે છે.
स १०६३ माघ शुदि १३ बु...सावट वास्तव्य प्राग्वट बलिकुरी, सीया। (૧) : રો નુતનવીવા નાન.......(૨) શ્રાવોન wાહિતેય મુનિસુa (૨) તથ પ્રતિમા છે
લેખ તે લાંબે હતા પરંતુ વાદળાંનું અંધારું અને ઘસાઈ ગયેલ હેવાથી તેમજ સાધનને પણ અભાવ હોવાથી આખો ઉતારી શકાયો નથી પરંતુ અગીયારમી શતાબ્દીની આ મતિની રચના બહુ જ આકર્ષક છે. મુગટ, કુંડલ અને અન્ય આભૂષણે એવાં સુરુચિપૂર્ણ આલેખાયાં છે કે તે જેવા મન લલચાઈ જાય છે,
આવી જ રીતે વચલી ચાલીમાં જ 5 790, J 798 સુંદર અર્ધચન્દ્રાકારમાં બે મનોહર ચોવીસીઓ છે. અર્ધચન્દ્રાકાર પથ્થરમાં નાના જિનેશ્વરની મુર્તિ બહુ જ આકર્ષક અને રમ્ય છે. આ સિવાય બીજી પણ નાની પ્રતિમાઓ બહુ જ સુંદર અને હૃદયંગમ છે. - જમણ મોટા હોલમાં તે ઘણી જ પ્રાચીન અને મને હર પ્રતિમાઓ છે, જેમાં મુખ્ય પદ્માસનસ્થ ચૌમુખજીની પ્રતિમાઓ છે. મથુરાના પ્રાચીન જૈન સંગ્રહના મુગુટમણિની આને ઉપમા આપવી થગ્ય છે. તેના નંબર અનુક્રમે ૧૪૨, ૧૪૩, ૧૪૩, ૧૪૫ છે.
4 142 પ્રતિમાજી બહુ જ સુંદર અને વિશાલ છે.
J 138 મા નંબરવાળી પ્રતિમાજી બહુ જ સુંદર અને આકર્ષક છે. મને હર હદય આકર્ષક સુંદર હાસ્ય ઝરતી આ પ્રતિમાજી મૌનપણે ત્યાગ અને તપનો અમોઘ મંત્ર આપણને સુણાવતી હોય તેમ લાગે છે. તેમાં લેખ નીચે મુજબ છે.
સંવત ૨૦૭૬ જાનંદ (૨) શુઝ Y aai શ્વેતાંa (૨) (પછી ઘસાઈ ગયેલ છે.) નાથુ (૨) જાણો છો જેવાવ... (પંક્તિ પૂરી) (બીજી પંક્તિ ઘસાઈ ગયેલ છે.) ત્રીજા ખંડમાં પ્રતિમા પ્રતિernar. ચેથામાં ઉપરની બે લકીરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com