________________
અધ્યા.
* ૫૦૨ ઃ
[ જૈન તીર્થોને
અને ભેગની આરાધના. અહી વાંદરાઓથી ખાસ બચવા જેવું છે. મોટા મોટા. વાંદરાઓ માણસોને પણ ડરાવે છે. જે લગાર પ્રમાદી કે બેદરકાર રહે તે જરૂર કંઈક ચીજ ગુમાવે જ. તે ત્યાં સુધી કે જરા ખ્યાલ ચૂકી જવાય છે તે વાંદરાએ ભાણામાંથી પણ હાથ મારી જાય. આ અયોધ્યાનગરી ઘણું વર્ષો થી ભારતની ખાસ રાજધાની રહી છે. છેલ્લે મુગલાઈ સમયમાં અવધની રાજધાની હતી. : વિવિધ તીર્થકલ્પમાં અયોધ્યા ક૫માં નીચે પ્રમાણે વિશિષ્ટતા વર્ણવી છે. અને ધ્યાના અધ્યા, અવધ્યા, કેસલા, વિનીતા, સાકેત, ઈક્ષવાકુભૂમિ, રામપુરી અને કેસલ નામે છે. આ નગરી શ્રી ઋષભદેવજી, અજિતનાથજી, અભિનંદનવામી, સુમતિનાથજી અને અનંતનાથજી તથા શ્રી વીર ભગવાનના નવમાં ગણધર અચલભ્રાતાની જન્મભૂમિ છે. રઘુકુલમાં થયેલા દશરથ, રામચંદ્રજી અને ભારત વગેરેની રાજધાની હતી. વિમલવાહન વગેરે સાત કુલકર અહીં ઉત્પન્ન થયા હતા.
શ્રી કષભદેવ ભગવાનના રાજ્યાભિષેક સમયે યુગલીયાઓએ પલાશ પત્રમાં ભલ ભરી લાવીને પગે અભિષેક કર્યો હતે; તેથી ઈન્દ્રરાજે કહ્યું કે આ પુરૂષ સારા વિનયી છે ત્યારથી આ નગરી વિનીતા નામથી પ્રસિદ્ધ થઈ. - જ્યાં મહાસતી સીતા દેવીએ પિતાના શિયલના બલથી અગ્નિકુંડ જલમય બનાવ્યું હતું. તે જલપુર નગરીને ડુબાવી દેતે હવે તે પણ સીતા દેવીએ રાક હતો.
જે અર્ધભારતના ગેળામાં મધ્યભાગમાં રહેલી છે, જે નવ જે જન વિસ્તારવાળી અને બાર જોજન લાંબી છે.
જ્યાં રનમય પ્રતિમારૂપે રહેલ ચક્રેશ્વરી દેવી અને મુખ યક્ષ સંઘના વિશ્વ હરે છે. અને જ્યાં ઘગ્ગર કહ અને સરયુ નદી મળે છે-સંગમ થાય છે તે સ્થાન સ્વર્ગદ્વારથી પ્રસિદ્ધ છે.
एसा पुरी अउज्जासरउ जल सिच्चमाण गढभिती।
जिणसमयसत्ततित्थीजत्तपवित्तिअ जणा जयइ ॥ १ ॥ જેની ઉત્તર દિશામાં બાર એજન દૂર અષ્ટાપદ પર્વત છે; જ્યાં શ્રી રાષભદેવ ભગવાન સિદ્ધિપદ પામ્યા હતા. જયાં ભરતરાજાએ ત્રણ કેસ ઊંચું સિંહનષદ્યા ચિત્ય બનાવ્યું હતું. જેમાં પિતપોતાના વર્ણ, શરીર, માપ અને સંરથાન મુજબ
વીશ જિનવરેન્દ્રોનાં બિંબ સ્થાપિત કર્યા હતાં તેમાં પૂર્વ દિશાના દ્વારમાં શ્રી અષભદેવ અને અજિતનાથજી, દક્ષિણ દિશાના દ્વારમાં સંભવનાથજી, અભિનંદનસ્વામિ, સુમતિનાથજી અને પપ્રભુજી ચા; પશ્ચિમ દિશાના દ્વારમાં શ્રી સુપાશ્વ નાથજી, શ્રી ચંદ્રપ્રભુજી, શ્રી સુવિધિનાથજી, શ્રી શીતલનાથજી, શ્રી શ્રેયાંસનાથજી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com