________________
ઈતિહાસ ]
* ૫૦૩ :
અયોધ્યા
શ્રી વાસુપૂજ્ય પ્રભુ, શ્રી વિમલનાથજી અને શ્રી અનંતનાથજી વગેરે આઠ તથા ઉત્તર દિશાના દ્વારમાં શ્રી ધર્મનાથજીથી લઇને શ્રી મહાવીર પ્રભુ વગેરે દશ તીર્થ કરેની મૂર્તિઓ સ્થાપના કરી હતી અને પિતાના ભાઈને સ રતૂપ પણ તેમણે જ કરાવ્યા હતા.
જે નગરીના મનુષ્ય અષ્ટાપદ ગિરિરાજની ઉપત્યકા- તલાટીમાં ખેલવા-કીડા કરવા જતા હતા.
ચંદ્રકુલીન નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિસંતાનીય શ્રી દેવેંદ્રસૂરિજીએ દિવ્ય શક્તિથી આ નગરીમાંથી ચાર મહાન જિનબિંબ આકાશમાર્ગે લાવી સેરીસામાં સ્થાપિત કર્યા હતાં
અજ પણ શ્રી ત્રાષભદેવજીનું મંદિર છે જ્યાં પાર્શ્વનાથ વાડી છે; અને સત્સદ્વરે સીતા કુંડ છે. કિલામાં રહેલ મતંગજ યક્ષ છે, જેની સામે આજ પણ હાથી નથી ચાલતા; ચાલે છે તે મૃત્યુ પામે છે. ગોપઈિ પ્રમુખ અનેક લૌકિક તીર્થો છે. - આ નગરીના કિલાની દીવાલ સરયૂનદીના જળથી જ ભીંજાય છે. અને
ધ્યાને નાગમમાં સત્ય (સાચું) તીર્થ કહ્યું છે, જેની યાત્રા કરવાથી મનુષ્ય પવિત્ર થાય છે. છેવટે –
પંડિત હંસસમ આ તીર્થનો પરિચય આ પ્રમાણે આપે છે. તે જુઓ
અવઝ નયરી અતિ ભલી એ મા ઇકઈ વાસી જાણિ સુણિ ૩૯ આદિ અજિત અભિનંદજીએ મા. સુમતિ અનંતહ નાથ સુgિ " મનમભૂમિ તિહાં વંદતાં એ મા. સફલ હુઆ મુઝહાથ સુણિ ૪૦ મરૂદેવી મુગતિ ગઈએ મા. સરગ દુઆરી ઠામિ, સુણિ તાસ પાસ નઈ પેખઇએ મા. અ૭ઈ સરજજુ નામિ સુણિ ૪૧ નયરમાં હવઈ પૂજસિંઉએ મા. ચઉવીસમો જિદ સુણિ. સનાથ કરી હવઈ ચાલ સ્યું એ મા, હીઅલઈ અતિ આણંદ સુણ કર (પૃ.૨૧)
પાંચ જિણવર પાદુકાએ કઈ તાસ ગુણગાન પઢમ જિસર પૂછ આણી નિમલ ધ્યાન ૮. નયરી અધ્યારાજીએ પૂછ પઢમ કિ દેર રામચંદ્ર પગલાં નમું મનિ ધરી પરમાણુ દરે ૮રા
(પૃ. ૩૨, વિજય)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com