________________
ઇતિહાસ ].
-
-
-
-
- -
અચધ્યા - : , , • આ નગરી બહુ જ પ્રાચીન છે. વર્તમાન ચોવીસીનું પ્રથમ નગર આ •છે. દેવાધિદેવ શ્રી આદિનાથ પ્રભુના પ્રથમ રાજ્યાભિષેકસમયે ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે આ નગરીની રચના કરી હતી. તેમજ યુગલિકના વિનય જોઈ, તેમની વિનીતતા જઈ નગરીનું નામ વિનીતા રાખ્યું હતું. તેમજ પ્રથમ ચક્રવતી ભરત મહારાજાની આ પાટનગરી હતી. અહીં પાંચ તીર્થકરેનાં ૧૯ કલ્યાણક થયાં છે. આદિનાથ પ્રભુના - શ્રીષભદેવજી-જન્મસ્થાન વિનીતા નગરી, તેમના પિતાનું નામ ન લિરાજા અને માતાનું નામ મરૂદેવા હતું. બધા તીર્થકરોની માતાએ પ્રથમ વનમાં સિહ દેખ્યો હતો જ્યારે માદેવી માતાએ રવનમાં પ્રથમ વૃષભ જોયો હતો તેથી તેમનું નામ શ્રી ઋષભદેવ રાંખ્યું હતું. તથા ધર્મની આદિના પ્રવર્તાવનાર હોવાથી તેઓશ્રીનું બીજું નામ આદિનાથ રાખ્યું હતું. તેમનું પાંચસે ધનુષ્ય પ્રમાણ શરીર, ચેરાસી લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણ વર્ણ અને વૃષભ લાંછન હતું.
તેઓશ્રીને સે પુત્ર હતા. મેટા પુત્રનું નામ ભરત ચક્રવતી હતું. તેમને અરિસાભુવનમાં કેવળજ્ઞાન થયું હતું. ૯૯ પુત્ર પણ દીક્ષા લઈ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી મેં ક્ષે ગયા હતા. વિનીતા નગરીની રથાપના શકમહારાજે કરાવી હતી. શ્રી અજિતનાથજી
- જન્મસ્થાન અયોધ્યા. પિતાનું નામ જિતશત્રુ રાજા, માતાનું નામ વિજયારાણી. રાજારાણું રોજ પાસાબાજી રમતાં હતાં તેમાં જ રાણી હારી જતી હતી પરંતુ પ્રભુજી ગર્ભમાં આવ્યા પછી રાણું જીતવા લાગી હતી અને રાજા હારી જતા. ગર્ભને આવો મહિમા જાણી પુત્રનું નામ અજિતનાથજી રાખ્યું. સાડા ચારોં ધનુષ્ય પ્રમાણ શરીર, બહેતર લાખ પૂર્વનું આયુબ, સુર્ણ વર્ણ અને લાંછન હાથીનું હતું. શ્રી અભિનંદન પવામી - શ્રી અભિનંદન સ્વામીને અયોધ્યા નગરીમાં જન્મ થયો હતો. તેમના પિતા સંવર રાજા અને સિદ્ધાર્થ રાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી ઇન્દ્ર મહારાજ આવીને ભગવંતની માતાને ઘણીવાર તવી જતા હતા. ત્યારે રાજા પ્રમુખે જોયું કે એ ગર્ભને જ મહિમા છે; માટે અભિનંદન નામ દીધું. સાડા ત્રણસેં ધનુષપ્રમાણુ શરીર તથા પચાસ લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન વાનરનું અને સુવર્ણ વર્ણવાળા હતા.' શ્રી સુમતિનાથ
શ્રી સુમતિનાથ પ્રભુને અધ્યા નગરીમાં જન્મ થયો હતો. તેમના પિતા મેલ થ રાજા અને સુમંગલા માતા હતાં. પ્રભુ ગર્ભમાં રહ્યા પછી તે ગામમાં એક વણિકની બે સ્ત્રીઓ હતી, તેમાં નાખીને પુત્ર હતા અને મોટી વંષા હતી પશુ તે છોકરાનું પ્રતિપાલન બને માતાઓ કરતી હતી. જ્યારે તે વાણીયો મરણ પામે ત્યારે ધનની લાલચે મટી સ્ત્રીએ કહ્યું કે-પુત્ર મારે છે તેથી ધન પણ મારું છે. નાની નીને તે તે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com