________________
ઇતિહાસ ]
: ૪૮ :
ગયાછ
રસ્તે, વીરપ્રભુના વિદ્વારસ્થાના-વિહારભૂમિનુ અવલેાકન કરતાં કરતાં નવાદા જવાય છે.
ગયાજી
પાવાપુરીથી ઉત્તરે ૭૬ માઇલ ગયાજી છે. બનારસથી કલકત્તા જતાં વચમાં જ ગયા જંકશન આવે છે. વૈષ્ણવા અને શૈવેનું પ્રસિદ્ધ તીર્થધામ છે. ક્રૂષ્ણુના કિનારે પેાતાના પૂર્વજોને પિતૃપિ’ડ દેવા અનેક ભક્તો અહીં આવે છે, અહીં પડાઓનુ ઘણુ જોર છે, ખાસ તેમનાથી સાવધાન રહેવાની જરૂર છે. ત્યાંથી ખુદ્ધ ગયા ૫ માઇલ દૂર છે.
બુમા
મૂળ તી તા મૌદ્ધોનું કહેવાય છે પરન્તુ બૌદ્ધોતા ભારતમાંથી દેશ નિકાલ થવા પછી શકરાચાર્યજીના સમયથી આ સ્થાન શંકરાચાર્યના તાબામાં ગયું છે. મૂર્તિ તા યુદ્ધની છે પરન્તુ હિન્દુએ એમ કહે છે કે-બુદ્ધદેવ અમારા એક અવતાર થયા છે. અહીં હમણાં કેટલાએ સૈકાથી શ`કરાચાર્યજીના કબ્જો છે. વહીવટ તેમના જ હાથમાં છે. અહીં તેમની પાસે જૈનમૂર્તિ એ છે જે અમને દેખાડી. કુલ ચાર જૈન મૂર્તિઓ છે. અહીં નેપાલ ભુતાનના, સિલેાનના, રંગુનના, ચીન અને જાપાનના યાત્રીઓ અને બૌધ્યસાધુઓ આવે છે.
અહીંથી ડાભી થઇ દ્ઘિપુર જવાય છે.
કાક'દી
અહીં સુવિધિનાથ પ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન આ ચાર કલ્યાણક થયાં હોય તેમ કહેવાય છે. આને ધન્નાનગરી પણ કહે છે. ( ધન્ના શાલિભદ્ર નહિ.) આ સ્થાનના વિશેષ ઇતિહાસ મળતા નથી. ગામ બહાર ટીલા ઘણા છે. નગરી પ્રાચીન જણાય છે. ખેાઇકામ થાય તે ઘણું જાણવાનું મળે.
અહીં એક સુંદર વે. જૈન ધર્મશાળા અને શ્વ જૈન મદિર છે. મંદિરમાં પાર્શ્વનાથ પ્રભુજી મૂળનાયકજી છે. અંદર સુવિધિનાથ ભગવાનની પાદુકા છે. હજી મૂળ ગભારામાં પ્રતિષ્ઠા થઈ નથી એટલે 'ગમ'ડપમાં મૂર્તિ બિરાજમાન છે.
આ સ્થાન પ્રાચીન તીર્થ રૂપ છે કે સ્થાપનાતી છે એ કાંઈ સમજાતું નથી.
*શ્રીસુવિધિનાથ ભગવાન-તેમનું ખીજું નામ પુષ્પદંત છે. કાદીનગરીમાં તેમના જન્મ થયા હતા. તેમના પિતાનું નામ સુગ્રીવ રાજા, માતાનું નામ શાખા રાણી, પ્રભુજીના ગર્ભમાં માન્યા પછી માતાપિતાએ ધર્માંરાધન સારી રીતે કર્યું" જેથી તેમનું નામ સુવિધિનાથ રાખ્યું' અને મચકુંદના ફૂલની કળી સરખા પ્રભુના ઉજળા દાંત હતા માટે ખીજું' નામ પુષ્પદંત રાખ્યું. તેમનું એકસે ધનુષ્યપ્રમાણુ શરીર, બે લાખ પૂર્વનું આયુષ્ય, શ્વેત વધુ અને મગરમચ્છનું લાંછન હતું.
કર
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com