________________
ઇતિહાસ ] : ૧૫ ઃ
શ્રી શત્રુંજય વિગેરેનાં નામે મળે છે. તેમજ સમ્રાટ સંપ્રતિ એ પણ મંદિર બંધાવ્યા છે. આધ્યાર પણ કરાવ્યું છે. ત્યારપછી રાજા વિક્રમેર પણ કર્ણધ્ધાર કરાવ્યાને ઉલ્લેખ મળે છે. આ ઉદ્યારે સામાન્ય છે. શાલિવાહન, શિલાદિત્ય વગેરે વર્તમાન યુગના ઐતિહાસિક રાજા મહારાજાએ પણ આ તીર્થના ઉદ્ધારકામાં ગણાય છે.
આ ઉપરાંત વિ. સં. ૧૦૮ માં જાવડશાહે શત્રજયના ઉધ્ધાર કરાવ્યો. ત્યારપછી વિ. સં. ૪૭૭ માં થયેલા વલભીના રાજા શિલાદિત્યે ધનેશ્વરસૂરિજીના ઉપદેશથી શત્રજયનો ઉદ્ધાર કરાખ્યો અને બૌધ્ધના હાથમાં ગયેલા તીથના રક્ષા કરી હતી. શ્રી પાદલિપ્તાચાર્યજીએ પણ શત્રુંજયની યાત્રા કરી હતી.
સુપ્રસિદ્ધ ગુર્જરનરેશ સિધ્ધરાજ જયસિંહે આ તીર્થની યાત્રા કરી બાર ગામ બક્ષીસ તરીકે દેવદાનમાં આખ્યાનાં પ્રાચીન ઉલ્લેખ મળે છે.
૧. સમ્રાટ સંપ્રતિએ ભદેવા શિમિર ઉપર હાથીએ ચઢેલાં મરૂદેવા માતાનું મંદિર બંધાવ્યું હતું. તથા શાંતિનાથ પ્રભુનું મંદિર બંધાવ્યું હતું. શત્રુ જય ઉપર જતાં કુંતાસરના ગાળાથી જુદાં પડતાં બે શિખરો પૈકી શ્રી ચામુખજી તરફનું શિખર મરુદેવા શિખર તરીકે ઓળખાય છે. અહીં. પહેલી ટુંકમાં પ્રવેશ કરતાં સાર્મ સમ્રાટ સંપ્રતિ રાજાનું દેરાસર છે. જો કે આ દેરાસર ઉપર. તે પછી છેલો ઉદ્ધાર સં. ૧૬૧૮ માં કમળશી ભણશાલીએ કરાવ્યાને લેખ મળે છે, અને તે પછી તેના રંગમંડપમાં ભાવનગરવાળા શેઠ આણંદજી પુરુષોત્તમે ચિત્રકામ કરાયું છે. એટલે તેની પ્રાચીનતા પીછાણવાને રંગમંડપને ઘાટ તથા ગર્ભદ્વારની કેરણ સિવાય બીજું કાંઈ દાનિક સાધન જળવાયું નથી. સંપ્રતિએ ગિરનાર ઉપર પણું મંદિર બંધાવેલ છે જે અત્યારે પણ સંપ્રતિની ટુંક રૂપે ઓળખાય છે.
|| ૨. શ્રી શેષરૂરિજી શત્રુંજય કપમાં શત્રુંજયના તીર્થોદ્ધારનાં નામ જણાવતાં નીચે મુજબ લખ્યું છે.
"संपर विकम बाहड हा(शा)ल पालितहत्तरायाइ ।
વારિરિ તયે સિરિસસુર મહાતિર્થે ” - રાજા વિક્રમ જનધર્મી જ હતા. મહાબભાવિક શ્રી સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી રાજા વિમે જેનધર્મ સ્વીકાર્યો હતો અને સિદ્ધગિરિરાજને મહાન સંઘ કાઢો હતો. તેમણે ગિરિરાજ ઉપર મંદિરાદિ બંધાવ્યા હશે અને સ્મારક વગેરે કરાવ્યું હશે જેથી તે કાર્યને ઉદ્ધાર રૂપે લખેલ છે. શ્રી જિનપ્રભસૂરિજી પણ વિવિધ તીર્થંક૯૫માં નીચે મુજબ લખે છે.
संप्रतिविक्रमादित्यः, सातवाहनवाग्भटौ ।
નિrsswવત્તાય તોદ્ધારતાં રમતા (વિવિધ તીર્થકલ્પ પૃ. ૨, લે. ૩૫) * ૧ જિ તીવ્ર પૂળાથે ત્રાવણકામશાસનક, મહાપર્વ મંત્રી સિદ્ધરામણીમુગા
૧૨૮૮ લગભગમાં ઉદયપ્રભસરિચિત ધર્માસ્યુદય મહાકાવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com