________________
શ્રી શત્રુ’જય
: ૧૪ :
[ જૈન તીર્થાના
આ પછી શ્રી ભગવાન મહાવીરસ્વામીના સમયમાં મગધ સમ્રાટ શ્રેણિકે શત્રુ જય ગિરિરાજ ઉપર મદિરા અધાવ્યાં હતાં. (જુએ શત્રુજય માહાત્મ્ય)
સુપ્રસિધ્ધ શત્રુંજય તીર્થની પ્રાચીનતા શ્રી જ્ઞાતાસૂત્ર, અંતકૃર્દેશાંગ (સૂત્ર ૧૨૩ મું), સારાવલીપ્રકીર્ણક વગેરે જૈન સિધ્ધાંત-શ્વેતાંબર જૈન આગમમાં આવતા વર્ણનાથી સિધ્ધ થાય છે. તેમજ ચૌદ પૂર્વધર શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીએ રચેલા, શ્રી વજ્રસ્વામીએ ઉધ્ધરેલા અને તે ઉપરથી શ્રી પાદલિપ્તસૂરિજીએ સક્ષિપ્ત કરેલા શ્રી શત્રુજય કલ્પની નીચેની આ ગાથા જુઓ—
**
श्रीभद्रबाहुस्वामिना प्रणिते श्रीवत्रस्वामिनोध्धृते ततः श्रीपादलिप्ताचायेण संक्षिप्तीकृते श्रीशत्रुंजयकल्पेऽप्युक्तम् ।”
(વિ. સ. ૧૪૫૭ માં લખાયેલી પાટણ જૈન ભંડારમાં રહેલી અપ્રસિદ્ધ કુમારપાલ પ્રેમધની પ્રતિ. પૃ. ૮૨ )
આ ઉલ્લેખથી શ્રી ધર્મઘાષસૂરિરચિત શત્રુજયકલ્પ તથા શ્રી જિનપ્રભસૂરિજીરચિત શત્રુજય કલ્પથી પણ શત્રુ ંજયની પ્રાચીનતા સિધ્ધ થાય છે. આ સિવાય શ્રી દાક્ષિણ્યચિન્હસૂરિજીકૃત કુવલયમાલા કથા. ( રચના સં. ૮૩૫, શક સ. ૭૦૦) જેવી પ્રાચીન કથાએ અને શ્રી ધનેશ્વરસૂરિજીકૃત શત્રુજય માહાત્મ્ય વગેરે ગ્રંથા પણ શત્રુંજયની પ્રાચીનતા સિધ્ધ કરી રહેલ છે.
શત્રુંજ્ય તીથૅના ઉધ્ધારકામાં ચક્રવતી ભરતરાજ,' સગર ચક્રવતી અને પાંડવે
* ततेणं से थात्रञ्च'पुत्ते अणगारसहस्त्रेणं सद्धिं संपुरिवडे जेणेत्र पुण्डरीए पञ्चए तेणे व उवागच्छइ । उवागच्छिला पुंडरीयं पव्वयं सणियं सणिय दुरुहति । दुरुहिता मेघघणसन्निका देवान्नायं पुढवि सिलापट्टयं जान पाम्रोवगमणं गुन्ने । (ज्ञाता० अध्य०५, प० १०८ - १ )
ततेर्ण से सुए अणगारे अन्नया कयाई तेणं अगारसहस्सणं सद्धिं संपरिवुडे जेणे व ૉંલિ પત્ર” જ્ઞાન fqદ્રે ! ( અ. ૧. ૬. ૧૦૬-૨ )
ततणं ते सेन्यपामो करवा पंच अणगार सया बहूणि वासाणि सामन्नपरियागं पाउणिता जिणे व पोंडरीए पoत्रए तेणे व उपागच्छन्ति जहे व यावच्चापुते तहेव सिद्धा । (ज्ञा. अध्य . . ૧૧૨-૨)
सेयं खलु अहं देवाप्पिया इमं पुष्वगाहियं भत्तपाणं परिद्ववेत्ता सेतुंजं पव्वयं सणियं सणियं दुरुहित्तए × × × जेणेव सेतुजे पव्वए तेथे व उवागच्छन्ति । उवागच्छिता सेतुजं Üયં તુતિ । ( જ્ઞા. ય. પૃ. ૧. ૧૨૬-૨ )
१. भूमीन्दुसगरः प्रफुल्लतगरत्र गदामरामप्रथः, श्रीरामोऽपि युधिष्ठिरोऽपि च शिलादित्यस्तथा जावडिः, मंत्रीवाग्भट देव इत्यभिहिता शत्रुंजयोद्धारिणस्तेषामञ्चलतामियेष सुकृतिः य સળ અંતઃ। . ( ખાલચદ્રસૂરિષ્કૃત વસ ́તવિલાસ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com