________________
ઇતિહાસ ]
૪૮૫ ઃ
ક્ષત્રિય
જીનુ` રામબાગનુ' સુદર મદિર (૮) રામમાગતુ' બુદ્ધિસિ'હુંજી ખાણુવાળુ` મ`દિર, શ્રી ચિંતામણી પાર્શ્વનાથજીનુ મંદિર, અહીં રત્નાની ચાર પાદુકાઓ છે. (૯) રામખગનું અષ્ટાપદજીનું મંદિર, આમાં મૂત્રનાયકજી શ્રો પાશ્વ`નાથજી છે. આ મદિરમાં આઠે આઠની લાઈનમાં ચાવીશ તીર્થંકરની ચાવીશ પ્રતિમાઓ છે. વચમાં પચીશમી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે (૧૦) સંભવનાથજીનુ મંદિર, મૂલનાયકજી શ્રી સંભવનાથજી છે. મૂત્રનાયકજીની ભવ્ય વિશાલ મૂર્તિ છે; અહીં ધાતુમૂર્તિએ પણ ઘણી છે. અહીં એક પન્નાની શ્રી મહ્વિનાથજીની લીલાર'ગની, ચાવીશ રત્નની સફેદ રંગની, તેર પ્રતિમાએ કસેટીની શ્યામ રંગની અને પચાસ ચાંદીની મૂર્તિ છે. આ બધી મૂર્તિએ દર્શનીય છે. (૧૧) શાંતિનાથ પ્રભુનું મંદિર-મૂલનાયકજી શ્રી શાંતિનાથજીની પ્રતિમા પાનાના લીલા રંગની છે. બન્ને બાજુ સ્ફટિકની સફેદ પ્રતિમાખે છે.
અહીં નવલખાજીના બગીચામાં સફેદ્ઘ ગુલાબ, કમલ વગેરે થાય છે અને પ્રભુપૂજામાં વપરાય છે. અહીંનાં બધાં મદિરા દનીય છે.
ક્ષાત્રયકુંડ
નાદા સ્ટેશનથી ૩૨ માઈલ, લખીસરાઈ જંકશનથી ૨૨ થી ૨૪ માઈલ અને ચપપુરીથી થોડા માઈલ દૂર સ્થાન છે. કોક ઢીથી ૧૦ માઇલ દૂર છે. નવાદાથી તા ગૃહસ્થાને મેટર દ્વારા અહીં આવતાં વધારે અનુકૂળતા છે. લખીસરાઈથી સીક દરાજ જતી સડકથી આ સ્થાન દૂર છે. સડક રસ્તે કાકઢી થઇને જતાં ૧૮ માઇલ આવ્યા પછી કાચે રસ્તે ક્ષત્રિયકુંડ જવાય છે,
ક્ષત્રિયકુ’ડ ભગવાન શ્રી મહાવીર દેવના જન્મસ્થાન તરીકે બહુ પ્રસિદ્ધ છે. અહીં ક્ષત્રિયકુંડને બદલે જન્મસ્થાન ” નામ વધારે મશહૂર છે. જૈન મ ંદિર અહીંથી પાંચ માઈલ દૂર છે.
ક્ષત્રિયકુંડ જતાં પહેલાં લછવાડ ગામમાં રહેવુ પડે છે. આ નગર લિછત્રી રાજાઓની રાજધાની તરીકે પ્રસિદ્ધ છે. લછવાડમાં એક સુ’દર વિશાલ શ્વેતાંખર ધર્મશાળા અને અદર શ્વેતાંબર જૈન મદિર છે. ખાર વિશાલ કમ્પાઉન્ડ છે. મંદિરમાં શ્રી વીર પ્રભુની સુન્દર પ્રતિમા મૂલનાયક છે, ધમ શાળા જૂની અને તૂટેલી છે. કહે છે કે-જયારથી થઈ ત્યારથી જ તે અધૂરી જ રહી છે. ધર્માં શાળાનુ કામ ઘણા વખતથી અવ્યવસ્થિત છે. ધમ શાળાથી ત્રણ માઇલ દૂર પહાડ છે, જતાં વચમાં ચોતરફ પહાડી નદીએ અને જંગલે આવે છે. રસ્તા બિહામણુંા લાગે છે. એકાકી આદમીતે ડર લાગે તેવુ છે. એક ને એક જ નદી છથી સાત વાર ઉલ્લ‘ધવી પડે છે. નદીમાં ચે!માસા સિવાય પાણી રહેતું નથી. અને કાંકરા ઘણા આવે છે. પહાડની નીચે તે સ્થાનને જ્ઞાતખડવન કહે છે (હાલમાં દીક્ષાનુ સ્થાન બતાવાય છે અર્થાત્ આ દીક્ષા
રસ્તામાં પત્થરા તલાટીમાં એ નાના જિનમંદિર છે કુડેશ્વાર્ટ કહે છે). અહીં પ્રભુની કલ્યાણુકનુ સ્થાન છે. તલાટીમાં
J
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com