________________
સમેતશિખરજી
: ક૭૬
[ જેન તીર્થ
બીવિમલનાથ
અનંતનાથ
ધર્મનાથ
શાન્તિનાથ
કંચનાથજી.
વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચંદે પ્રતિષ્ઠા કરાવી તપાગચ્છ. વિ. સં. ૧૯૩૧માં ગુજરાતી શ્રીસંઘે આધાર કરાવે. પ્રતિછાપક વિજય છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. ૧૮૨૫માં શાહ ખુશાલચન્ટે પ્રતિષ્ઠા કરાવી, તપાગચ્છે ૧૩૧માં જણેશ્વાર થયા. પ્રતિષાપક વિજયગચ્છીય ભારક શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. વિ. સં. ૧૯૩૧માં શેઠ નરશી કેશવજી સ્થાપિત પ્રતિકાકારક વિજયનિય ભટ્ટારક શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. વિ. સ. ૧૮૨૫માં શાહ ખુશાલચંદ્ર સ્થાપિત પ્રતિષ્ઠિત સર્વસૂરિભિઃ તપાગ છે. વિ. સં. ૧૯૩૧ જીર્ણોદ્ધાર શેઠ ભગુભાઈ પ્રેમચંદ અમદાવાદવાસી સ્થાપિત વિજયગચ્છીય ભટ્ટારક શ્રી જિનશાન્તિસાગરસૂરિજી પ્રતિષ્ઠાપક વિ. સં. ૧૯૨૫ (૧૮૨પ જોઈએ) શાહ ખુશાલચંદ સ્થાપિત પ્રતિષ્ઠિત તપાગ છે. વિ. સં. ૧૭૧ (૧૮૩૨ છપાયે છે પણ અશુદ્ધ છે.) જીર્ણોદ્ધાર કરાવનાર શેઠ કેશવજી નાયક પ્રતિષ્ઠાપક શ્રી જિનશાન્તિસાગરસૂરિ. વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચંદજી સ્થાપિત પ્ર. તપાગ છે. વિ. સં. ૧૯૩૧ ગુજરાત સંઘે જીર્ણોદ્ધાર કરાવ્યું. પ્રતિષ્ઠાપક શ્રી જિનશાન્તિસાગરસૂરજી. વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચંદ્ર સ્થાપિત પ્ર. તપાગ છે વિ. સં. ૧૯૩૧માં શેઠ ભગુભાઈ પ્રેમચંદે જીર્ણોદ્ધાર કરાવ્યા. પ્રતિષ્ઠાપક વિજયગચ્છી શ્રી જિનશાન્તસાગરસૂરિજી. વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચંદ સ્થાપિત પ્રતપાગચે છે. વિ. સં. ૧૦૧ ગુજરાત સંઘે જીર્ણોદ્ધાર કરાવ્યો. પ્રતિકાપક
શ્રી વિજય છીય જિનશાનિતસાગરસૂરિજી વિ. સં. ૧૮૨૫ શાહ ખુશાલચંદ સ્થાપિત, તપાગછે. વિ. સં. ૧૯૩૧ શેઠ ઉમાભાઈ હઠીસીંહ જીર્ણોદ્ધાર કરાવ્યા. પ્રતિષ્ઠાપક શ્રી વિજય છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિજી. વિ. સં. ૧૯૩૪ રાય ધનપતસિંહજી કારિત પ્રતિષ્ઠાપક ખરતરગછીય શ્રી જિનહંસસૂરિજી. વિ. સં. ૧૮૪૯માં પ્રતિષ્ઠાપક ખરતરગચ્છીય ભફારક શ્રી જિનચંદ્રસૂરિજી.
અરનાથજી
મહિનાથ
મુનિસુવ્રતસ્વામિ
નમિનાથ
નેમિનાથ
પાશ્વનાથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com