SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મેતશિખરજી : ૪૭૪ ઃ [ જૈન તીર્થોના · चैत्यान्तर्विधिवद्गत्वा कृत्वातिस्रप्रदक्षिणाः । स्नपयित्वा जिनानुचैरर्चयामास सादरः दत्त्वा महाध्वजादींश्च कृत्वा चाष्टाह्निकोत्सवम् । ततश्वाशातनाभीरुरुततार नृपो नगात् || ૨૬ || (શેઠ દેવચંદલાલભ ઈ પુસ્તકાષ્ઠાર ફ્ ડ તરફથી પ્રકાશિત વૃન્દારૂવૃત્તિ પૃ. ૭૮ ૭૯, કર્તા શ્રી દેવેન્દ્રસૂરિ ) श्रीनागेन्द्रगणाधीशैः श्रीमद्देवेन्द्रसूरिभिः, प्रतिष्ठितो मंत्रशक्ति संपन्नसकले हितैः ॥ तैरेव सम्मेत गिरेर्विशतिस्तीर्थनायकाः, आनिन्यिरे मंत्रशक्त्या त्रयः कान्तिपुरीस्थिताः || ( ૫ શ્રી ઉમંગવિજયજી મહારાજ તરફથી પ્રકાશિત શ્રી ચંદ્ર ભરિત્રની મેા. દ. દેશાઈ લિખિત પ્રસ્તાવનામાંથી.) આ સિવાય કુભારીયાજી તીર્થમાં શ્ર નેમિનાથજીના મદિરજીમાં દેવકુલિકાઓ છે તેમાં એક દેવકુલિકાના દરવાજા ઉપર લેખ છે. લેખ બહુ મોટો હાવાથી અહીં નથી આપા, પરંતુ તેમાં લખ્યુ છે કે-શરણુદેવ પુત્ર વીરચંદ્રે ભ્રાતા પુત્ર પૌત્ર પરિવાર સાથે ૧૩૪૫ માં શ્રી પરમાણુ દસૂરિજીના ઉપદેશથી સમેતશિખર તીર્થોં ઉપર મુખ્ય પ્રતિષ્ઠા કરી હતી. ( હિંી માત્માનઢંપ્રકાશ ૧૯૩૩ ના 'મે' મહિનાના અંકમાં ૫. શ્રી કસ્તૂરવિજયજીના કુંભારીયાજીની યાત્રામાં આ આખા શિલાલેખ પ્રગટ થયા છે. ) આ બધાં પ્રમાણે। એમ સૂચવે છે કે-શ્વેતાંબર આચાર્યાએ ત્યાં વિપુલ પ્રમાણુમાં પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યાં મેટાં મદિરે અને અનેક જનમૂર્તિ એ હતી અને તે બધી શ્વેતાંબરી જ એક સાથે વીસ પ્રતિમાએ અહીંથી ગુજરાતમાં વે, જેન મદિર માટે શ્વે, આચાય લઇ જાય છે ત્યારે અહી' કેટલી બધી પ્રતિ માજીએ હશે ? એને વિચાર સુજ્ઞ વાંચકા સ્વય' કરી લ્યે. આ બધાં પ્રમાણા સમ્મેતશિખર પહાડ અને મદિરાબ્વે, જૈતાનાં જ છે તેનાં જીવતાજાગતા પુરાવારૂપ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ॥ ૨૧ ॥ તેમજ આજ પણ ગિરિરાજ શિખરજી ઉપર જેટલી દે એ છે કે જેમાં ચરણપાદુકાઓ છે તેના ઉપરના લેખા પણ શ્વેતાંબર આચાર્યાના જ છે. આ બધા લેખાનુ એક સચિત્ર પુસ્તક નથમલજી ચડાવીયાએ બહુ જ મહેનતપૂર્વક પ્રકાશિત કર્યું' છે જે ખાસ વાંચવા જેવુ ચેાગ્ય છે. દિ. ભાઈએ આ બધાં પ્રમાણેા તટસ્થભાવે વાંચી—વિચારો જૂઠા કૈસે કરવાનું માંડી વાળી, શાન્તિથી આત્મકલ્યાણના પરમમાણે પ્રવર્તે એજ શુભેચ્છા. www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy