________________
ઇસ ]
ગીરડી
શિખરજીની યાત્રાએ આવતા યાત્રિકાને શિખરજી પહોંચવાના એ રસ્તા છેઃ એક તે ગીરડી, ઋજુવાલુકા થઇ મધુવન-શિખરજી. ખીજે રસ્તે પારસનાથ હીલ સ્ટેશનથી સીધી સડકે મેટર દ્વારા મધુવન થઇ શિખરજી જવાય છે. અમે પાવાપુરીથી ચાલી પગરસ્તે નવાદા-કાડારમા× થઇ ગીરડી આવ્યા.
: ૪૬૫ ઃ
ગીરડીમાં એક સુંદર શ્વેતાંબર જિનમદિર અને રાયબહાદુર ધનપતસિહ્રજીએ મધાવેલ સુ ંદર વિશાલ ધર્મશાળા છે. શ્વેતાંબર જૈન યાત્રીઓ અહી જ ઉતરે છે. સામે જ રેલ્વે સ્ટેશન છે, એટલે યાત્રીઓને અનુકૂળતા. સારી રહે છે. સાધુએ પણ આ જ ધર્મશાળામાં ઉતરે છે. અહીંથી ૧૮ માઇલ દૂર મધુવન છે. ગૃહસ્થાને માટે વાહનની સગવડ મળે છે. રાજ મેટ્રો દોડે છે. ગીરડીની આસપાસ કાલસાની ખાણેા પુષ્કળ છે. તેમજ ગામને ફરતાં ચેતરફ રેલ્વે પાટા પથરાયા પડ્યા છે. ગામમાં સાંઝ અને સવારમાં તે ધૂપાડે જ ધૂમાડા દેખાય છે. દિચ્છ અને ધર્મશાલાની વ્યવસ્થા શ્વેતાંબર પેઢી તરફથી રાખવામાં આવે છે, વ્યવસ્થાપકે એ વ્યવસ્થા સુધારવાની જરૂર છે.
ગીરડી
ઋતુવાલુકા
ભગવાન્ મો મહાવીરદેવને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાનુ સ્થાન છે. બ્રાકર નદીને કાંઠે જ નાની સુદર શ્વેતાંખર જૈન ધર્મશાળા છે, તેની પાછળ શ્રી વીરપરમાત્માનું નાનું નાજીક અને ભવ્ય મદિર છે. અંદર શ્રો વીરપ્રભુની પાદુકા છે. જે સ્થાને પ્રભુ શ્રી મહાવીરદેવને કેવળજ્ઞાન ઉપજ્યું હતું તે ઋજુવાલુકા નદીને અત્યારે પ્રાકર નડી કહે છે, કિન્તુ વસ્તુતઃ નદીનુ નામ પ્રકર નહિ પરન્તુ ઋજીપાલ (ઋજીવાલ) છે. નદીની એક બાજુ પ્રાકર ગામ હાવાથી અને તેની પાસેથી જ નદી વહેતી હાવાથી તેનુ' નામ પ્રકર પડયુ છે. બાકી ખરી રીતે નદીનું નામ ઋજીપાલ જ છે તેમજ હાલના આપણા મંદિરથી નટ્ટી તરફ જ ત્રણેક માઈલ દૂર જમક ગ્રામ પણ વિદ્યમાન છે, તેને જમગામ પણ કહે છે. ત્યાં શાલનાં વૃક્ષાનુ ગાઢ
-
* પારસનાથ હિલ સ્ટેશનનું નામ છે, અહીં સ્ટેશન સામે જ શેઠ આણુજી કલ્યાણુજીની પેઢીની ધર્મશાળા છે. ત્યાં મુનિમ અને ખીજા માસા રહે છે, જેમા પેઢી તરફથી શિખરજી પહાડની પૂરેપૂરી વ્યવસ્થા જાળવે છે. યાત્રિ। અહી’થી નીમીયાવાટને રસ્તે થઇ સીધા પહાડ ઉપર પાન થ ભગવાનની ટુક ઉપર જઇ શકે છે. ટુની નીચે જ એક ડાક અગલો છે, પરંતુ યાત્રીાને તા। મધુવનમાં જિનમ હિરાનાં દુના લાભ મળે અને બીજી પશુ બધી અનુકૂળતા રહે માટે સ્ટેશનથી મધુવન જઇ શ્વે. કાઠીમાં ઉતરી પછી જ શિખરજી પાડ ઉપર જવુ' ઉચિત છે.
રહેલાં
× કાડાર્મામાં અબરખની ખાણાં પુષ્કળ છે, એ રસ્તે જમલ પશુ ધણાં આવે છે.
પહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com