________________
(૧૭)
(૧૮)
ઈતિહાસ ] .: ૪૫૯ ઃ
પાવાપુરી વિભાર, વિપુલગિરિ, ઉદયગિરિ સુવર્ણ, રતનગિરિસાય; વિભાર ઉપર નિશદિશ ઘર વસતાં સહસ છત્રીશ. ગિરિપંચે દઓઢસો ચંત્ય ત્રિણિસિં ત્રિણ બિંબ સમેત; સીધા ગણધર જીહાં ઈગ્લાર, વંદુ તસ પદ આકાર.
વસ્તુ. વિભાર ગિરિવર વૈભાર ગિરિવર ઉપનિ ઉદાર,
શ્રી જિનબિંબ સહામણાં એક સો પંચાસ થઈ; નવ વિપુલગિરિ ઉપરઈ ઉદયગિરિ સિરિ ચ્ચારી ભણી, વીશ વનગિરિ ઉપરઈ રણગિરિ સિરિપંચ રિષભ જિણેસર પૂછ થઈ રાજગુડી રોમાંચ
(૬૬) (વિજયકૃત સમેતશિખર તીર્થાવલી પૃ. ૩૦) આવી રીતે અનેક જિનમંદિરેથી અહીંના પાંચે પહાડે વિભૂષિત હતા. આની ભૂતકાલીન અને વર્તમાન સ્થિતિ સરખાવી દરેક ને તેમાંથી બેધ લેવાની જરૂર છે.
પાવાપુરી ભગવાન મહાવીરસ્વામીને જુવાલિકાને તીરે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું. ત્યાં ક્ષણ વાર ઉપદેશ આપી, ત્યાંથી વિહાર કરી બાર એજન દૂર આવેલી અપાપાપુરી નામની નગરીમાં પધાર્યા. દેવતાઓએ સમવસરણ રચ્યું. પ્રભુ શ્રી મહાવીર દેવે તેમાં બિરાજી, પ્રાણીમાત્રના કલ્યાણને માટે મધુરી દેશના શરૂ કરી. આ વખતે જ સમીલ ભટ્ટને ત્યાં યજ્ઞ કરાવવા શ્રીઇન્દ્રભૂતિ ગૌતમ આદિ હજારે બ્રાહ્મણે એકઠા થયા હતા. તેમાં ઈતિએ જ્યારે સાંભળ્યું કે-જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સર્વિસ સર્વદર્શી થઈ અહીં પધાર્યા છે અને ઉપદેશામૃત વર્ષાવી રહ્યા છે ત્યારે અનેક સંકલપવિકલ્પ પછી ઈન્દ્રભૂતિ ગૌતમ પ્રભુશ્રી મહાવીર દેવ પાસે વાત કરવા આવે છે. પરંતુ પિતે છતાઈ જાય છે અને પ્રભુશ્રી મહાવીર દેવના પ્રથમ શિષ્યરત્ન બને છે. બાદ અગ્નિભૂતિ અને વાયુભૂતિ આદિ વિદ્વાન બ્રાહ્મણે પ્રભુ પાસે આવી પિતાની શંકાઓનું સમાધાન પામી પ્રભુના શિષ્ય બને છે. કુલ ૪૪૪૪ બ્રા એકી સાથે દીક્ષા ગ્રહણ કરે છે. તેમાંથી મુખ્ય અગિયારને ગણધર પદે સ્થાપ્યા. આ ગણધરોએ “ક વા, વિખેર થા, શુ થા” આ ગંભીર ત્રિપલી પામીને મા દ્વાદશાંગીની રચના અહીં જ કરી. અને પ્રભુ શ્રી મહાવીર દેવે સાધુ, સાવવી, શ્રાવક, શ્રાવિકારૂપી શ્રી ચતુર્વિધ સંઘની સ્થાપના અહીં જ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com