SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ રાજગૃહી : ૪૫૮ : [ જૈન તીર્થના ઉલાન છે કે જેમાં ભગવાન શ્રી મહાવીરદેવ પધાર્યા હતા. મેતાર્યાત્રાષિ અહીં થયા. મહાદાની અને ભેગી શાલિભદ્રાદિ અનેક ગૃહસ્થો અહીં હતા. ૩૬૦૦૦ હજાર વણિકે વસતા તેમાં અર્ધા જેન અને અર્ધા બૌદ્ધ-(સૌગત) હતા. અશ્વાવબોધ તીર્થને પ્રગટ કરનાર શ્રી મુનિસુવ્રતસ્વામિની આ જન્મભૂમિ છે. જરાસભ્ય, શ્રેણિક, કેણિક, અભયકુમાર, મેઘકુમાર, હલ, વિહલ, નન્દિષણ આદિ અહીં થયા. જંબૂસ્વામી, કૃતપુણ્ય, શખંભવ આદિ મુનીદ્રો-સતીશ્વર થયા; નંદા આદિ પતિવ્રતા નારીઓ થઈ. ભગવાન મહાવીરદેવના અગીયારે ગણધરે અહીં પાપગમન અનશન કરી મેક્ષે પધાર્યા હતા. પ્રભુ શ્રી મહાવીરદેવના અગિયારમા ગણધર શ્રી પ્રભાસનું જન્મસ્થાન પણ આ જ છે. નાલંદાપાડામાં ભગવાન શ્રીમહાવીરદેવનાં ૧૪ ચાતુમાસ થયાં હતાં. મેઘનાદ નામને ક્ષેત્રપાલાણિ અહીં વસે છે જે બધાને ની ઈચ્છાપૂર્તિ કરે છે. नालंदालंकृते यत्र वर्षारात्रांश्चतुर्दश । अवतस्थे प्रभु-रस्तत् कथं नास्तु पावनं ॥२५॥ यस्यां नैकानि तीर्थानि नालंदानयनश्रियां । भव्यानां जनितानन्दा नालन्दा नः पुनातु सा ॥२६॥ श्रीगौतमस्यायतनं कल्याणस्तूपसंनिधौ । दृष्टमात्रमपि प्रीति पुष्णाति प्रणतात्मानां ॥ २७॥ (ભારગિરિક૯૫ પૃ. ૨૨) કવિ હંસામ રાજગૃહનું ભૂતકાલીનું વર્ણન આ પ્રમાણે આપે છે – રાજગૃહપુર નયણે દીઠ તતષિણ હોયડઈ અમી પUઠઉ પૂરવ પુન્ય સંભાર, ચઉદ કુંડ ઉન્હવઈ જલ ભરીયાં અંગ પખાલી જઈ ચઢી આ પુહુતી ગિરિ વૈભાર (૧૪) તે ઉપર ચોવીશ પ્રાસાદ દેવલેક હું મંડઈ વાદ દેહરી ઝાકઝમાલ; મલનાયક મુનિસુવ્રતસ્વામિ દરિસ ભવિયા આનંદ પામી પૂજ રચઈસુ વિશાલ. (૧૫) સઘલે હરે સાત સઈ દેવ સુરનર કિન્નર સારઈ સેવ આગલિ માટલું ગંગ; અરાધ કેસ તે ઊંચે સુણઈ ઈગ્યારઈ ગણધર તીલાં થઈ વાંદિજઈ ધરિ રંગ. (૧૬) રોહણીઆની ગુફા જવ દીઠી પુસ્તક વાત હુઈ સવિ મીઠી, અદોત્તર સે બાર; જાત્રા કરિ સારિયા સવિ કામ આગલિ ધનના શાલિભદ્ર ઠામ કાઉસ્સગીયા બેહે સાર (૧૭) વૈભારગિરિ હતિ ઉતરીઈ જઈ વિપુલગિરિ ઉપરરિ ચઢી ભેટીયા પાસ જિયું; છઈ પ્રાસાઈ પૂજા કરી નઈ સામે ઉદયગિરિ દેષિનઈ ચઉમુખ નમું નરિદ (૧૮) સેવનગિરિ નયણે નિહાલું પાપપંક સાવ દરિટલું જઉ નયરવિલાસ; શ્રેણિક સાલિભદ્ર ધનાવાસ ગ્રહણઈ ભરીયે કૂઉપાસ કેવું વીરપષાલ, (૧૯) (૫૭ ૧૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy