________________
ઇતિહાસ ]
: ૪૫૭ :
રાજહી
શિવાચ તેની કાંઈ અસર ન નીવડી. આ ખાડા અત્યારે પણ પ્રેક્ષકાને ખતાવવામાં આવે છે. આમાં ન ફાવવાથી બહારના ભાગમાં લાકડાં ભરો અગ્નિ સળગાયે, જેની . ગરમીથી થોડા સેનાને રસ ઝરીને બહાર આવ્યા, તે પણ અત્યારે તાવાય છે. આવી રીતે આ રાજભડાર હજી તે અસ્પૃશ્ય જ રહ્યો છે, સરકાર વિફળ મનેરથવાળી થઈ જવાથી અને ભંડાર તેાડવાનું કામ પડતું મૂકવામાં આવેલ છે.
નિર્માલ્ય કુઈ-મહાપુણ્યનિધાન શાલિભદ્રજીના પિતા દેવલેન્કમાંથી રાજ તેત્રીસ પેટી પુત્ર અને પુત્રવધૂએ માટે મેકલાવતા. તે પુત્ર અને પુત્રવધૂ તે આભૂષણેશૃંગાર ખીજે દિવસે ઉતારી આ કૂવામાં નાંખતા જેથી આને નિર્માલ્ય કૂવે કહેવામાં આવે છે. આ સ્થાને પુષ્કળ ધન હાવાનુ` કહેવામાં આવે છે. સરકારે ઘેાડા પ્રયત્ન કરી જોયા. માણુસે હથિયાર લઇ ખેાદવા ગયા હતા, પરન્તુ ભ્રમરોના ઉપાતથી બધાને જીવ બચાવવા ચાલી નીકળવુ પડયુ એટલે તેમાં સફળતા ન મળી. અત્યારે તે તેને ચણાવી, ઉપર પતરાથી મઢી લઇ, ચેતરફથી લેઢાના સળીયાની વાડ કરી સ્થાનને સુરક્ષિત અનાવી દો. છે. કાર્યને અંદર જોવાના સમય પશુ નથી મળતા.
આ સિવાય વીરપેાસાલ, નંદન મણિયારની વાવ, પાછી લીપીનેા લેખ તથા જરાસ'ધના કિલ્લા આદિ જોવાનાં ઘણાં સ્થાનેા છે.
આ સ્થાનને રૈનાએ પરમતી માન્યું છે તેમ ખીજાએએ પણ પેાતાના તીથ' બનાવ્યાં છે—સ્થાપ્યાં છે. રાજગૃહીની બહાર .ખોષોએ નવા વિહાર–મઠ સ્થાપ્યા છે. મુસલમાનની માટી કબર-મસીદ છે. ત્યાં મેળેા ભરાય છે. બ્રાહ્મણે પશુ એક કુંડ પાસેના સ્થાનમાં મકરસક્રાન્તિ, રામનવમી ઉપર મેટા મેળે, ભરે છે. અહીં હિન્દુ-મુસલમાન બંધાય તી માને છે.
વિવિત્ર તીર્થંકલ્પમાં વૈભારગિરિકલ્પ છે. જેના સક્ષિપ્ત ભાવ નીચે આપું છું. આ વૈભારગિરિમાં અનેક રસમુપિકાએ છે. ઠંડા અને ગરમ પાણીના આશ્ચય કારક કુંડા છે. ત્રિકૂટખ’ડાદિ અનેક શિખરે છે. સરસ્વતી આદિ પવિત્ર નદીએ છે. માગમ, આલેચનાદિ લૌકિક તીર્યાં છે; અને જ્યાં મદિરોમાં ખડિત જિનમૂર્તિ છે. શાલિભદ્ર અને ધન્નઋષિએ તમશિલા ઉપર અહીં જ અનશન કર્યું હતુ અને સદ્દગતિ પ્રાપ્ત કરી હતી. તીર્થાંના મહાત્મ્યથી શિકારી પશુપક્ષીઓ પણ પેાતાનું વૈર ભૂઠ્ઠી જાય છે. પ્રસિદ્ધ રાહણીયા ચારની ગુફા પશુ અહીં છે. સ્થાન સ્થાન પર બૌદ્ધ મદિરા-મઠા છે.
જે પર્વતની તલાટીમાં રાજગૃહીપુર વસેલુ છે, તેનાં ક્ષિતિપ્રતિષ્ઠ, ચણુકપુર, ઋષભપુર, કુશાગ્રપુર અને રાજગૃહી પાંચ નામ છે. તેની નજીકમાં ગુરુશીલવન
૫૮
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com