________________
ઇતિહાસ ]
ચંદ્રપુરી સંઘે મળીને ભેલપુર, ભની અને સિંહપુરી આદિમાં બહાર કરાવી મંદિર ટકાવી રાખ્યાં. શ્રી સંઘે ભક્તિ નિમિત્તે શ્રી કુશવાજી મહારાજની મૂતિ અહીં સ્થાપન કરે છે.
પં. વિસાગરજી સિંહપુરીને પરિચય નીચે પ્રમાણે આપે છે. ગંગાતટ હેઠિ સીહરિ ત્રિણિ કેસ જનમ શ્રેયસને એ, નવા છ દેઈ ચંત્ય પ્રતિમા પાદુકા સેવાઈ સિંહ સમીપથીએ. (પૃ. ૪, ગાથા. ૮) વાણારસી નયરી થકી સિંહપુરી વિકાસ તઉ. ૧૮ જનમભૂમી શ્રેયાંસની એ દેવી અને પમ કામ ત જિનમૂરતિ જિનપાદુકાએ પૂછ કરૂં પ્રણામ તલ ૧૯
(જયવિજયવિરચિત સમેતશિખરતીર્થમાલા પૃ ર૪.) અહીંથી ના-વા માઈલ દૂર બુદ્ધદેવને એક મેરે રસૂપ છે. જે નેવું ઊંચે અને ત્રણ પુત્રના ઘેરાવાવાળે છે. અહીંની જમીનનું ખેદકામ થતાં પ્રાચીન બૌદ્ધ મતિઓ અને બીજી કેટલીક વસ્તુઓ નીકળી છે. તેમાં એક પત્થરનો ચતુર્મુખ સિંહ પણ થાંભલા ઉપર કેરેલે છે, જે જોવા લાયક છે. હમણાં બૌહોએ પિતાના ધર્મના પ્રચાર માટે મોટું મંદિર, વિશાળ લાયબ્રેરી, એક વિદ્યાલય અને પુસ્તક પ્રકાશન આદિ સંસ્થાઓ સ્થાપના કરી છે. મંદિરમાં બુદ્ધદેવના જિંદગીના ચિત્રો અને ઉપદેશસૂત્રો આલેખેલાં છે.
ચંદ્રપુરી સિંહપુરીથી ચાર કેશ ક્રૂર અને કાશીવ ૭ કોશ દૂર ચંદ્રપુરી તીર્થ છે. ગામનું . નામ પણ ચંદ્રપુરી જ છે. અહીં શ્રી ચંદ્રપ્રભુના અવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ ચાર કલ્યાણક થયેલા છે. ગામમાં મોટી સુંદર શ્રી શ્વેતાંબર જૈન ધર્મશાળા છે. ગામ બહાર અનેક ખંડેરે અને ટીંબા ઊભા છે. ધર્મશાળાથી એક ફલાંગ એટલે હર ગંગાને કાંઠે જ સુંદર ઘાટ ઉપર ટીલા ઉપર મનહર શ્રી જિનમંદિર છે. મંદિર મનહર, શાન્ત અને એકાન્ત સ્થાનમાં છે. તે ટીલાને રાજાને કિલે પણ કહે છે. મંદિરની નજીકમાં દાદાજીની ચરણપાદુકા છે. આ ટીલાવાળું સ્થાન અનેક પ્રાચીન વસ્તુઓથી ભરેલું છે. દાણકામ થવાથી જૈન ધર્મની અનેક પ્રાચીન વસ્તુઓ નિકળવાને સંભવ છે. અહીંથી પટણા ૧૪૬ માઈલ છે. બનારસથી ૧૬૦ માઈલ દૂર પટણા તીર્થ છે.
શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ચંદ્રપુરી નગરીમાં જન્મ્યા હતા. તેમના પિતા મહસેન રાજા અને લક્ષમણું રાણી માતા હતાં. ભગવંત ગર્ભમાં આવ્યા પછી માતાને ચંદ્રમાનું પાન કરવાને હલ ઉપજે, જે પ્રધાને બુદ્ધિવડે કરીને પૂર્ણ કરાવ્યો. એ ગર્ભનો પ્રભાવ જાણું ચંદ્રપ્રભ નામ દીધું. તેમનું એક પચાસ ધનુષપ્રમાણ શરીર અને દશ લાખ પૂર્વનું આયુષ્ય હતું. શ્વેત વર્ણ અને લાંછન ચંદ્રનું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com