________________
જૈન તીર્થાના ]
: ૪૪૧ :
બનારસ
અહીં ખીજાં જોવા લાયક સ્થાનામાં (૧) ગૌતમનુષ્યનુ મદિર, (૨) મ્યુઝીયમ કે જેમાં ઔર'ગજેએ ઔષધમની તથા વૈષ્ણવ ધર્માંની મૂર્તિ ખંડિત કરેલી તેના સંગ્રહુ છે. તથા ખાસ કરીને શ્રીકૃષ્ણજીએ ગેાઈન પહાડ તેાન્યેા હતેા તે ઇમેજ, તથા શિવજીની માટી ઇમેજ, ગૌતમક્ષુની મેટી લાલ ઇમેજ (આકૃતિ) ખંડિત સ્થિતિમાં છે. (૩) મેત્તીચદ રાજાના માગ, (૪) જ્ઞાન વાવ, (૫) કાશીવિશ્વનાથનું મંદિર, (૬) કાશીનગરી ગંગાના કિનારે વસેલી હાવાથી ત્યાં રહેલા વિવિધ ઘાટા (૭) સામે કાંઠે રહેલ રામનગરના રાજાને મહેલ (૮) મૃતદેહને ખાળવાના રિચંદ્ર ઘાટ, કુંડવાળા મણિકર્ણિકા ઘાટ, દશાશ્વમેઘ ધાટ (૯) આ સિવાય ગંગાને કિનારે રાજા મહારાજાએ બંધાવેલા રાજમહેલે, આશ્રમે, ભજન મડલીઓ વગેરે. *કાશીવિશ્વનાથનુ` મદિર, તેને પુરાતત્ત્વ વિભાગ સંગ્રહસ્થાન, હિન્દુ વિશ્વ વિદ્યાલય, નાગરી પ્રચારણી સભા, જયપુરના રાજા માનસિંહૈ અંધાવેલ માનભૂવન વેધશાળા ( આ રાજાએ જયપુર, બનાસ અને દિલ્હી ત્રણે ઠેકાણે વેધશાળા બનાવી છે જે ખાસ જોવા લાયક છે.) હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં જૈન વિદ્યાથીઓ ભણે છે. હમણાં ત્યાં જૈન ચેર સ્થપાઈ છે.
અંગ્રેજી કેઢીમાં શ્રી યશેાવિજયજી જૈન સ`સ્કૃત પાઠશાળા ૨૧૦ પૂજ્ય આ ચાર્ય શ્રી વિજયધસૂરિજી મ. ના અથાગ ને અવિરત પરિશ્રમથી સ્થાપાઈ હતી. જૈનેતરાને જવાબ આપનાર વિદ્વાન્ ત્રો ઉત્પન્ન થાય તે માટે આ સંસ્થા સ્થપાઈ હતી. અત્યારે આ પાઠશાળા બધ છે. પછી દિગબરા તરફથી શરૂ થયેત્ર સ્યાદ્વાદ વિદ્યાલય ચાલે છે જેમાંથી ચુસ્ત દિગંબર જૈન વિદ્વાના પાકે છે. ભારતની વિદ્યાપુરી કાશીમાં શ્વેતાંબર જૈન વિદ્યાપોની અનિવાય' જરૂર છે.
વિવિધ સંસ્કૃત પાઠશાળા, અનાથાશ્રમ, સદાવ્રત, અન્તસત્રો, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કાવ્યના આચાર્યાદિ પરીક્ષાના સ્થાના, વગેરે વગેરે ઘણુ ઘણુ
જોવા લાયક છે.
* ભારતના હિન્દુઓનું મુખ્ય યાત્રધામ કાશી. અહીનું કાશી વિશ્વનાથનું મ'રિ જોને ભલભન્નાને આશ્ચય થયા સિવાય નહિ રહે. આના કરતાં નાના ગામનું જૈન મદિર વધુ સ્વચ્છ, સુધા અને સુંદર લાગે તેમ છે. કાશી વિશ્વનાનું આ મ ંદિર તો બધાયેલુ છે. જૂનું મંદિર હતું તેની મરજીદ બની છે. મુસલમાન બાદશાહ આ શિવાલય તેાઢવા આવ્યા અને મહાદેવજી મદિરમાંથી અદૃશ્ય થાય છે. કૂવામાં પડી જાય છે. એ કૂવા અત્યારે વિદ્યમાન છે, નજીકમાં કાશી કરવતને કૂવા છે. આધાર કાટડી અને મ`દિરની મસ્જીદ ખની તે ત્યાં હિન્દુ યાત્રીએ રાજ જુએ છે અને ભૂતકાલીન ગોરવ યાદ કરી દુ:ખી થાય છે.
૫૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com