________________
ઇતિહાસ ]
: ૪૩૭ :
બનાસ
આ નગરીમાં નંદ નામના નાવિક થયા જેણે ધરૂચિ અણુમારની વિરાધના કરી, તેમના હુંકારથી ભસ્મીભૂત થઇ, મૃત્યુ પામી, તે નાવિક ગૃહકાકીલ થયે અને આટલા ભવ કર્યાં.
" गंगाए नाविओ नंदो सभाए घर कोइलो ।
सो मयंगे तीराए सीहो अंजणपव्व ॥ १ ॥ वाराणसी बहुओ या तत्थेव आयओ ।
एएस वायगो जो उसो इत्थेव समागओ || २ || "
છેલ્લા લવમાં એ નાવિક કાશી નગરીમાં જ શા થયે। અને જાતિસ્મરણુ જ્ઞાન થયુ. તેણે એક અર્ધા શ્લેાક બનાવ્યા જેની પૂર્તિ ધમરૂચિ અણુગારે કરી. રાજાએ પેાતાના પાપની આલેચના કરી ક્ષમા માંગી અને પરમાતુ તાપાસક થયા. ધચિ અણુગાર ક્રમ બપાવી મેક્ષે ગયા.
આ નગરીમાં સવાહન નામના રાજા થયા. તેને એક હજાર કન્યાઓ હતી, એક વાર ત્રુ રાજા આ નગરી ઉપર ચઢી આવ્યા ત્યારે રાણીના ગર્ભમાં રહેલા અ'ગવીરે રાજ અને રાજલક્ષ્મીની રક્ષા કરી હતી,
આ નગરીમાં ખલ નામના ચંડાલ મુનિ થયા. તેમણે ત્યાંની રાજપુત્રી ભદ્રાને, અને તેના દ્વારા ત્યાંના બ્રાહ્મણાને પ્રતિષેધ આપ્યા હતા.
વારાણસી નગરીમાં ભદ્રસેન શેઠ હતા. તેમની નંદાનામતી પત્ની હતી. તેમને નંદશ્રી નામની પુત્રી હતી. ત્યાં કાષ્ઠકચૈત્યે શ્રી પાર્શ્વનાથ પ્રભુ પધાર્યા. નદશ્રીએ પ્રભુ પાસે દીક્ષા લીધી. પછી કઈક શિથિલતા આવી ગઈ. ત્યાંથી કાળ કરી શ્રીદેવીપણે ઉત્પન્ન થઇ. ભગવાન્ મહાવીરસ્વામી રાજગૃહમાં પધાર્યા ત્યારે શ્રીદેવીએ ત્યાં આવી નાટ્યવધ ખતાન્યેા હતે.
આ નગરમાં ધર્મઘાષ અને ધયશ નામના એ અણુગારી ચાતુર્માસ હતા. નિર'તર માસક્ષમણુ કરતા. એક વાર ચેાથા માસક્ષમણને પારણે ત્રીજી પારસીમાં વિહાર માટે ચાલ્યા. શરદ્દ ઋતુની ગરમીને અંગે તરસ લાગી. ગગા ઉતરતાં મનમાં લેશ પશુ અનેષણીય પાણીની ઇચ્છા ન કરી. તેમના ગુણેથી આકર્ષાઈ દેવતાએ દધિ આદિ વ્હારાવવા માંડયું; તૃષાથી અત્યંત પીડાવા છતાં ય મુનિઓએ તે ન લીધુ'. ઉપયાગથી દેવને જાણી લીધા. આખરે દેવતાએ વાદળા વિકલી ઠંડક કરી દ્વીધી. મુનિરાજો શાંતિથી વિહાર કરી નજીકના ગામમાં ગયા અને શુદ્ધ આહારપાણી લીધાં.
આ જ નગરીમાં અયેાધ્યાપતિ રાજા હૅરિચંદ્રના સત્યની પરીક્ષાની કસેટી થઇ હતી અને તેમણે સ્ત્રી-પુત્ર સહિત અનેક કષ્ટો સહ્યાં હતાં છતાં પેાતાની પ્રતિજ્ઞાનું ઢઢતાથી પાલન કર્યું હતુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
•
www.umaragyanbhandar.com