________________
બનારસ આ નગરી બહુ પ્રાચીન છે. અહીં સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથજી અને તેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજીનાં ચાર ચાર કલ્યાણક થયાં છે. હાલમાં અહીં શ્વેતાંબરનાં નવ જિનમંદિરો છે. તેમાં રામઘાટનું મંદિર મુખ્ય છે. તેની વ્યવસ્થા યતિવર્ય શ્રીમાન નેમિચંદ્રસૂરિજી તથા વિદ્યાલંકાર શ્રીમાન
* શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના પિતાનું નામ સુપ્રતિષ રાજા, માતાનું પૃથ્વી રાણી, માતા પૃથ્વીરાણીનાં બંને પડખાં રેગથી વ્યાપ્ત હતાં પરંતુ જ્યારે ભગવાન માતાની પક્ષીમાં આવ્યા પછી બંને પડખાં રોગરહિત અને સુવર્ણવર્ણ તથા ઘણુ સુકોમળ થયાં માટે પુત્રનું નામ સુપાશ્વ રાખવામાં આવ્યું. (બીજે એવો પણ ઉલ્લેખ મળે છે કેપ્રભુના પિતાનાં બાને પડખામાં કાઢને રાગ હત; ભાગવતની માતાએ ત્યાં હાથ ફેરવવાથી તે રેગ મટયે હતે.) શ્રી સુપાર્શ્વનાથ પ્રભુજીનાં ઓવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર કલયાણુક બનારસમાં થયા હતા. તેમનું બસો ધનુષ પ્રમાણ શરીર અને વિશ લાખ પૂરનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ અને લંછન સાથીયાનું હતું.
૪ શ્રી પાર્શ્વનાથ ભગવાનના પિતાનું નામ અશ્વસેન રાજા, માતાનું નામ વામા રાણી. ભગવાન ગર્ભમાં આવ્યા પછી માતાએ અંધારી રાત્રે પોતાની પાસેથી જાતે સપ દીઠા હતા. તે સર્ષના જવાના માર્ગમાં વચમાં રાજાને હાથ હતો તે દેખી રાણીએ હાથ ઉચે કર્યો. રાજાએ જાગીને પૂછ્યું કેમ હાથ ઊંચે કર્યો? રાણીએ સર્ષ દીઠાનું કહ્યું. રાજા કહે એ જૂઠું છે. પછી દીપકથી જોતાં સાપ જોયો, આથી પુત્રનું નામ પાર્થ માર રાખ્યું. તેમનું નવ હાથપ્રમાણુ શરીર અને સો વર્ષનું આયુષ્ય હતું. શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનાં ઓવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન ચાર કલ્યાણક થયાં છે. પ્રભુજીને નીલ વર્ણ અને સર્પનું ન હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com