________________
ઇતિહાસ ]
: ૪૩૧ :
પૂર્વાચાર્યાનું પરિભ્રમણ
પંજાબના આ પ્રાચીન તીર્થના જીખારની ખાસ જરૂર છે. પિ પૂ. શ્રી શ્મા. શ્રી વિજયવલ્લભસૂરિજીએ, આત્માનંદ જૈનમહાસભાદ્વારા આ મહિરના અશુધ્ધિાર માટે પ્રયત્ન શરૂ કરાવ્યા હતા પરન્તુ સરકારની રજા મળવાથી આ કામ અટકયુ છે. જૈનસ`ઘે સંગઠિત થઈ પ્રયત્ન કરવાની જરૂર છે. આ ઐતિહાસિક સ્થાનને વિશેષ પરિચય વિજ્ઞપ્તિત્રિવેણી અને ડૉ. બનારસીદાસજી જૈન લાહારના સૈનતિહાસ ને કાંઢા '' નામક લેખમાં વિસ્તારથી આપ્યા છે. જિજ્ઞાસુઓએ તે વાંચી લેવા ભલામણ છે. મેં પશુ એમના જ આધાર અહીં લીધેા છે
";
ન
પ’જાખમાં પૂર્વાચાર્યાંનું પરિભ્રમણ
પંજાબમાં અને યુ. પી. પ્રાંતમાં જૈન ધર્મ બહુ જ પ્રાચીન કાલથી પ્રચલિત છે. શ્રી ઋષભદેવ પ્રભુ છદ્મસ્થકાલમાં તક્ષશિલા, હસ્તિનાપુર વગેરે પધાર્યા છે અને ત્યાં તોર્યાં સ્થપાયાં છે. આવી જ રીતે મથુરા પશુ ને ધર્મનું પ્રાચોત તીથ ધામ છે. શૌરીપુર પણ પ્રાચોન તીર્થ સ્થાન છે.
ભગવાન શ્રી મહાવીર પ્રભુ વિતભયપત્તન પધાર્યાં હતા અને સિન્ધુ-સૌવીરના પ્રતાપી રાજાને દીક્ષા આપી રાજિષ બનાવ્યા હતા.
૧ ગ્યાસુદ્ધસ્તિસૂરિને શ્રમણુ સંઘ પંજાખમાં વિચર્યાં છે. સૂરિજીના ઉપદેશથી સમ્રાટ્ સ'પ્રતિએ તક્ષશિલાના પ્રાચીન ધર્મચક્રરૂપ તીર્થના ઉદ્ધાર કરી સ્તૂપ બનાવ્યા હતા, એ અઘાવધિ વિદ્યમાન છે. આ સ્તૂપ અત્યારે પણ સપ્રતિના સ્તૂપ તરીકે પ્રસિદ્ધ છે.
૨ મૂડીવતસૂરિજી અહીં વિચર્યા છે.
૩ સંવત્સરી પરિવર્તનકાર અને ગભિલ્લેચ્છક કાલિકાચાર્યજીએ આ પ્રશ્ને શના રાજાઓને જૈનધર્મી બનાવ્યા હતા. અહીંના શ્રમણુ સધ ભાડા ગચ્છા કહેવાતા જેથી અહીંના જૈના અત્યારે પશુ ભાવતા જ કહેવાય છે.
૪ આચાર્યાં શ્રી શાંતિાણિક આ પ્રદેશમાં વિચરતા હતા અને ઉચ્ચાનગર શાખાના કહેવાતા હતા. આ ઉચ્ચાનગર તક્ષશિલાના પાડા હતા. અહીં જૈન શ્રમણેાના વિદ્યાભ્યાસ માટે વિદ્યાપીઠ હતાં.
૫ આર્યસમિતસૂરિજી કે જેએ વસ્વામીના મામા હતા, તેમણે અહીં જૈન ધર્મના સુંદર પ્રચાર કર્યો હતેા. ૫૦૦ તપસ્વીઓને જૈન ધર્મની દીક્ષા આપી હતી. બ્રહ્મઢીપિકા શાખાના સ્થાપક તેઓ હતા. તેમજ દક્ષિણાચાય, લેાહાચાય વગેરે પણ વિચર્યા છે અને અગ્રવાલેને જૈન ધર્મના ઉપાસક બનાવ્યા છે.
*તિન પુ, મથુરા, શૌરીપુર વગે' તીર્થસ્થાનેના પરિચય માટે પૂર્વ દેશનાં જૈન તીર્થં જીદ તેમજ યુ, પી. નાં તશે. અમે ધ્યા, કશો વગેરે પૂર્વ દેશનાં જૈન તીર્થોમાં વાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com