________________
કાંગડા
: ૪૩૦ :
[ જૈન તીર્થોને भीमहावीरजिनमूलबिंबं आत्मश्रेयो[ थं ] कारितं प्रतिष्ठित भीजिनवल्लभमरिसंतानीय रुद्रपल्लीय श्रीमदमयदेवसरिशिष्यैः श्रीदेवभद्रતમિm
આ બને લેખે એ જ વસ્તુ સૂચવે છે કે શ્વેતાંબર જૈનાચાર્યોએ અહીં પ્રતિષ્ઠા કરાવી છે. ઉપર્યુક્ત બને મંદિરે સાથે આ મૂર્તિઓને કે લેખોને સંબંધ નથી; માત્ર આપણે તે આ પ્રાંતમાં પ્રાચીન સમયમાં પણ જૈન મંદિર, તોમતિઓ વગેરે હતાં એ જ જાણવાનું છે.
આ સિવાય આ વિગત પ્રાંતમાં ઘણું સ્થાનમાં ન મૂર્તિઓ અને જેના મંદિરોના અવશે ઉપલબ્ધ થાય છે. વિશ્વનાથ પપરોલાના સ્ટેશન અને ડાક બંગલાની વચ્ચેનું ગણપતિનું મંદિર જૈન મંદિર જેવું દેખાય છે. કાંગડામાં અત્યારે તે માત્ર આ પ્રમાણે સ્થિતિ છે–
૧. કિલ્લામાં અંબિકાદેવીના મંદિર પાસે બે નાનાં જિનમંદિર છે જેમાં એકમાં શ્રી આદિનાથ પ્રભુની મૂર્તિ છે, જેના ઉપર ૧૫ર૩ના લેખ છે.
૨. ઈંદ્રેશ્વરના મંદિરમાં મંડપની દીવાલમાં બે રેનમૂર્તિ છે.
વિજ્ઞપ્તિત્રિવેણી કે જેમાં ફરીદકેટથી જૈનસંઘ યાત્રાએ આવ્યું છે, તે વખતે અહીં અથત આજથી લગભગ ૬૦૦ વર્ષ પહેલા નીચે પ્રમાણે સ્થિતિ હતી.
કિલામાં શ્રી આદિનાથ પ્રભુનું મંદિર હતું. એની પાસે જ શાસનવી શ્રી અમ્બિકાની મૂર્તિ હતી.
શહેરમાં ત્રણ મંદિરો હતાં ૧. સીમસિંહે બનાવેલું શ્રી શાન્તિનાથજીનું મંદિર ૨. રાજા રૂપચંદનિર્મિત શ્રી મહાવીર મંદિર ૩. આદિનાથજીનું મંદિર, આ મંદિર પ્રાયઃ હાશીયારપુર જીલલાના “જેજે' તાલુકામાં કે જ્યાં જૈનોની પુરાણી વસ્તી છે ત્યાં દંતકથા ચાલે છે કે આજથી ૬૦૦ વર્ષ પહેલાં કહાનચંદ કટ શ્રી આદિનાથજીનું મંદિર બનાવ્યું હતું. આ એ જ મંદિર લાગે છે.
આ સિવાય વિજ્ઞપ્તિત્રિવેણીના લેખ મુજબ અહીં ગોપાચલપુર, નનનવનપુર, કેલિગ્રામ અને કોઠીપુરમાં જૈન મંદિરે હતા. એક રીતે આ પંચતીથી યાત્રા થાય છે.
આ ગામોનાં વર્તમાન નામ આ પ્રમાણે ક્રમશઃ છે. ગુર કે જે કાંગડાથી ૧૦ માઈલ દૂર છે. “નાદૌને” જે કાંગડાથી ૨૦ માઈલ દૂર છે, માટલા જે નાલૌનથી ૨૦ માઈલ દૂર છે. કોઠીપુર આ ગામને નિર્ણય નથી થઈ શકે, પરંતુ આ શ્રાવાની વસ્તી ઘણી હતી. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com