SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] :xác: પંગ પદ્માસને બેઠેલી છે. બીજી મૂર્તિ પણ એઠી જ છે. આ બન્ને મૂર્તિએ દરવાજાની દિવાલમાં મજબૂત ચાડેલી છે. એક મૂર્ત ઉપર લેખ આ પ્રમાણે છે— (१) ओम संवत् ३० गच्छे राजकुले सरिरभूद (૨) મયચંદ્રમા [] સજીવ્યો મહચંદ્રાજ્ય [ ત ] (૨) સ્વામોનષદ્મ [ | ] સિદ્વાઞરાત: ટ (૪) ઢાલ્દ્ગનિ []ઇ । રહેતિ x[ sળી ] [ત(૧) [૫] વા-ધર્મ—યાયિની । અનિાં મુતૌ (૬) [ તત્ત્વ ]↑ [ જૈન ]ધર્મ(૧)રાયળી । જ્યેષ્ઠઃ ‘ ટુરનો ? (૭) [ × ] 1 [ તા ] જૈનિષ્ઠ ઘુમરામિયા । પ્રતિમેયં [ ૬ ] (૮) ........................સુજ્ઞયા | હારિત........ ભાવા—એમ સ’. ૩૦ માં રાજકુલગચ્છમાં શ્રી અભયચંદ્રસૂરિજી થયા. તેમના શિષ્ય અમલચ'દ્ર(સૂરિજી) હતા તેમના ચરણકમલેમાં ભ્રમર સમાન સિદ્ધ થયા. તેમની પછી ઢંગ, અને ઢોંગથી ચટ્ટક થયા. તેમની ભાર્યા રહ્યા હતી. તે (પાર્શ્વ) ધર્મોનુયાયિની હતી. એને જૈન ધર્મમાં તત્પર પુત્ર થયા. તેમાં મેટાનું નામ કુડલક અને નાનાનું નામ કુમાર હતુ........ની આજ્ઞાથી જા પ્રતિમાજી મનાવ્યાં છે. જ્યારે બીજી મૂર્તિની ગાદીમાં છે, ચાર હાથવાળી સખીએ ભક્તિથી નમે છે અને બીજી બાજુ હાથીએ નમે છે તેવાં ચિત્ર છે. આ સિવાય એક બૈજનાથના મંદિર પાસે, જે સ્થાન નગરકેટથી પૂમાં ૨૩ માઈલ છે; તે સ્થાન પર મંદિર બન્યું છે. તેનુ પ્રાચીન નામ ક્રીરામ હતુ. વૈદ્યનાથના મંદિરના બહારના ભાગમાં ખીજા ઘણાં મંદિરે છે. એમાં વચલું મંદિર સવિતાનારાયણુ-સૂર્ય દેવનુ છે. એમની ગાદી ઉપર જે લેખ છે તે જૈન ધર્મના ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુને છે. આ પ્રતિષ્ઠા સ. ૧૨૯૬ માં દેવભદ્રસૂરિજીએ કરાવી છે. જીએ તે લેખ આ પ્રમાણે છે " ओं संवत् १२९६ वर्षे फागुणवदि ५ खौ कीरग्रामे ब्रह्मक्षत्र - गोत्रोत्पन्न व्यव० मानू पुत्राभ्यां व्य० दोम्हण आल्हणाभ्यां स्वकारितश्रीमन्महावीरदेव चैत्ये ॥ * રાજકુલગચ્છ શ્વેતાંબર સંધમાં છે. સન્મતિતક ઉપર સુદર વિસ્તૃત ટીકા કરનાર– ટીકાકાર તાર્કિકપ ચાનન શ્રી અભયદેવસૂરિજી રાજગચ્છના જ છે. ઉપર જે ત્રીસને સવત આપ્યા છે એમાં હજારના આંકડા ચઢાવવાના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy