SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ મૂંગા - : ૪૨૮ : કાંગડા પંજાબમાં કાંગડા પણ એક પ્રાચીન તીથ છે. સ. ૧૦૦૦થી લઈને સ. ૧૬૦૦ સુધી જૈનધર્મનું એક મહત્વનું કેદ્રસ્થાન કાંગડા રહ્યું છે. કાંગડા લાહાર(લાભપુર)થી રેલ્વેરસ્તે ૧૭૦ માઇલ દૂર પૂર્વોત્તર દિશામાં છે. નગરના નામથી જ જીલ્લાને પણ કાંગડા કહેવામાં આવે છે. ખાકી જીલ્લાની એસા વગેરે તે કાંગડાથી ૧૧ માઈલ દૂર ધમશાલા ? ગામમાં છે. આ પ્રદેશ ત્રિમ કહેવાય છે. પહાડી વિભાગની રાજધાની કાંગડા હતું. . [ જૈન તીર્થોના કાંગડાનું પ્રાચીન નામ ' સુશમપુર ' હતું. આ નગર મહુાભારત કાળના મુલતાનના રાજા સુશચંદ્રે વસાવ્યુ હતુ. આ રાજાએ મદ્ગાભારતના યુધ્ધમાં દુર્ગંધન તરફથી વિરાટનગર ઉપર ચઢાઈ કરી હતી અને તેમાં હાર પામી, ત્યાંથી નાસી ત્રિગમાં આવીને ભરાયે અને અહીં પેાતાના નામથી આ નગર—સુશમ'પુર વસાવ્યું. વિજ્ઞપ્તિત્રિવેણીમાં લખ્યુ છે કે-કાંગડામાં બિરાજમાન શ્રી આદિનાથ ભગ વાનની મૂર્તિ, નેમિનાથ ભગવાનના સમયના રાજા સુશમે સ્થાપિત કરી હતી. કાંગડાનુ' ત્રીજું પ્રાચીન નામ ભીમકેાટ' પણ મલે છે. તેમજ નગરકીટ નામ પશુ મલે છે. કાંગડાની આજીમાજીના પ્રદેશને કટૌચ' પણ કહેતા હતા. ત્રિજ્ઞપ્તિત્રિવેણી જેની રચના સ. ૧૪૮૬માં થઇ છે તેમાં કાંગડાને માટે મહાયુર્ષ' ઉલ્લેખ કરાયે છે. કાંગડાને કિલ્લે પસિદ્ધ છે માટે તેને કાઢ કાંગડા પણ કહે છે. કાંગડા બાણુગંગા અને માંઝી નદીના સંગમ ઉપર એક નાના પહાડી ટીલા ઉપર વસેલુ છે. અહીં લક્ષ્મીનારાયણુનું એક મદિર હતુ, જે ૧૯૬૨ના ધરતીકમ્પમાં નષ્ટ થયુ. અમ્બિકાના મદિરમાં એ નાનાં નાનાં જૈનમંદિર છે, જેના દરવાજો પશ્ચિમ તરફ છે. એક મદિરમાં એક સિંહાસન રહ્યું છે અને ખીજા મંદિરમાં શ્રી ઋષભદેવજીની બેઠી મૂર્તિ છે. આ મૂર્તિ નીચે ૧પર૩ના સવત્ છે, જેના ઉલ્લેખ કૃતિ ગામે કર્યાં છે. તેમણે અહીંના કાલિકાદેવીના મંદિરમાંથી એક ખીજા લેખની પણુ કાપી લીધી છે જેમાં શરૂઆતમાં “માઁ તિ શ્રીશિનાય નમઃ 2 લખ્યું છે. આમાં સ. ૧૫૬૬ અને શક સ'વત્ ૧૪૧૩ ના ઉલ્લેખ છે. કાંગડામાં અત્યારે સૌથી પ્રાચીન મદિર ઈંદ્રેશ્વરનુ છે, જે રાજા ઈંદ્રે મનાવ્યુ છે. આ રાજાના સમય સ. ૧૮૫-૧૦૮૮ છે. મદિરમાં તે એક શિવ લિંગ પરન્તુ મંદિરની બહારના ભાગમાં બે મૂર્તિઓ છે, એક મૂર્તિ ઉપર વૃષભતુ લાંછન છે એટલે તે શ્રી ઋષમદેવજીની સુંદર મૂર્તિ છે. આ મૂર્તિ સુદર *૧૪૩૧ સવત્ બરાબર મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy