________________
ઇતિહાસ ]
: ૪૧૫ :
કુલપાકજી
સાળા
કર્ણાટક દેશમાં જૈન ધર્મનું સામ્રાજ્ય હતું. રાજાએ એક બ્રાહ્મણુ કન્યા સાથે લગ્ન કર્યું હતુ. રાજાએ સ્ત્રીના આગ્રહથી પેાતાના ખસવને ( વાસવને ) પેાતાના મત્રી નીમ્યા. આ સાળા મત્રીએ રાજાને વિશ્વાસમાં લઇ વિશ્વાસઘાત કરી, રાજાને મારી નાંખી પાતાની વ્હેનને વિધવા બનાવી અને પોતે રાજા બની એઠ. પછી તેણે લીંગાયત ધર્મની સ્થાપના કરી તેને રાજધમ બનાવ્યા. અને જૈન ધમ'ને અને એટથી હાનિ પહાંચાડી કેટલાંયે જૈન મંદિરમાં શિવલિંગ પધરાવ્યાં. કુલપાકજીમાં આજે પણ એ નિશાનીઓ મળે છે. તેમ કલ્યાણી નગરી કે જે અત્યારે પણ નિઝામ સ્ટેટના જાગીરદારની રાજધાની છે ત્યાંથી પશુ ઘણીવાર જૈન મૂર્તિએ વગેરે નીકળે છે.
કુલ્પાકજી પણ પ્રાચીન કાલમાં મેટું શહેર હશે. ત્યાં અનેક જિનમદિરા હતાં. ત્યાં આજ પણ ખાદ્દતાં કેઈ કાઇ સ્થાનેથી જિનમદિરના મેાટા મજબૂત પથ્થરના સ્થંભે, દરવાજાના ખારણા ઉપર મૂકવાની મેટી મેટી શિલાએ, જિનમૂર્તિનાં માસના-ગાદી અને બીજા લક્ષણેાથી યુક્ત પથ્થરો, વાવ, કૂવા અને નાની મેોટી જિનમૂર્તિએ તેમજ બીજા જૈન દેવદેવીઓની આ કૃતિ તથા જૈનાચાર્યોની મૂર્ત્તિઓ મળી આવે છે. બધા કરતાં નાની નાની વવા ઘણી હાથ આવે છે. હમણાં જ સેટીની શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ તથા એક જૈનાચાયની મૂર્તિ મળી આવી હતી. તેના લેખ કનડી ભાષામાં છે,
કુલપાકજીનું અ યારનું જિનમંદિર નાનુ, નાજુક અને દેવભૂવન જેવુ' છે. તેની બાંધણી ઘણી પ્રાચીન અને મજબૂત છે. પ્રાચીન મંદિર મૂલ સ્થાને જ કાયમ રાખી, આજુબાજી સુધારા-વધારા કરી પ્રાચીન ખેાદકામમાંથી મળી આવેલી મૂર્તિએ બિરાજમાન કરી છે. છેલ્લા છ દ્ધાર હૈદ્રાબાદના શ્વેતાંબર શ્રી સથે કરાવેલ છે. મહારથી પણ સારી મદદ મળેલી છે. એક લાખ એંશી હજાર રૂ. ખર્ચ' થયા છે અને હજુ કામ ચાલુ જ છે. આ Íાર વિદ્યાસાગર ન્યાયરતી શ્રીશાન્તિવિજયજીના ભગીરથ પ્રયત્નથી પુનમચંદજી છઠ્ઠાણીએ વેતાંબર સાંઘ તરફથી કરાવ્યે છે.
આ પુનિત તીર્થને જિનપ્રભસૂરિજી દક્ષિણની કાશી તરીકે એળખાવે છે, અહીંની નદીને અજેના ગગા તરીકે એળખે છે. શ્રાદ્ધાદ્ધિ પશુ તે નદીમાં કરે છે.
મૂળનાયક શ્રી માણેકસ્વામીનું માહાત્મ્ય અદ્ભૂત છે. જેમ શ્રી કૅશરીજીને ત્યાંની અદ્વૈત પ્રજા કાળા બાબા તરોકે પૂજે છે તેમ અહીંની કનડી, તેલુગી પ્રજા, હિન્દુ અને મુસલમાન બધાય ભક્તિથી આ માણેકવામિને નમે છે, પ્રભુના દર્શન કરી ભંડારમાં પૈસા નાંખે છે. શિવરાત્રિના અલૈનાના મોટા મેળા ભરાય છે ત્યારે પણ અજૈન અહીં પણ આવે છે. ચૈત્રી પૂર્ણિમા ઉપર જેનાના મેાટા મેળેા ભરાય છે ત્યારે પણ અજૈનો સારી સખ્યામાં આવે છે. અને દર્શન કરી પુનિત થાય છે. અહીંના જાગીરદાર કે જેઓએ મુસલમાન છે, તેએ અમુક વર્ષો સુધી સેા રૂપિયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com