________________
સુરાનપુર
: ૪to :
[ જૈન તીર્થોના
અહી ૧૯૫૩ પહેલાં: લગભગ ૩૦૦ ઘર જૈનોનાં હતાં તેમજ સુંદર ભવ્ય ૧૮ જિનમદિરા હતાં. 'આમાં શ્રી મનમે હન પાર્શ્વનાથજીનું ભવ્ય મદિર માટુ મંદિર ગણાતું તેમાં સમેતશિખર તીના પટ સુંદર કારીગરી અને બીજાં ચિત્રાથી સુશા(ભત હતા. ખીજાં મદિરા પણ કલાથી શેાભિત હતાં. મેાટા મદિરમાં ત્રણ ત્રણ ચાર ચાર ફૂટનાં ભવ્ય પ્રાચીન જિનબિ' હતાં. સ. ૧૯૫૩માં બુરાનપુરમાં ભયંકર આગ લાગી ઘણું જ નુકશાન પહેાંચ્યુ' એમાં આ મેાટુ' મદિર પણ ખળાને ભસ્મીભૂત થયું. બીજી પ્રજાને અને રૈનાને પણ નુકશાન થયું. જૈનોની વસ્તી ઘટવા માંડી. ૩૦ વર્ષ પૂર્વે ૫૦ થી ૬૦ ઘર હતાં. અત્યારે ફક્ત ૮થી ૧૦ ઘર છે. અહીના ૧૮ મદિરામાંથી ૧૯૫૭માં નવ મંદિરે અનાવ્યા. ત્યારપછી પણ વ્યવસ્થા સચવાવાના અભાવે ૧૯૭૩-૭૪માં એક ભવ્ય મંદિર ખનાવ્યું. અઢારે મહિના મૂલનાયક આ નૂતન ભવ્ય મંદિરમાં પધરાવ્યા છે.
*
આ સિવાય ત્રણસે જેટલાં જિનબિ ંબે કચ્છ વગેરે દૂર દૂરના દેશેમાં માકલાવ્યાં હતાં. ૧૯૫૮માં પેણા પાંચસે ( ૪૭૫ ) ધાતુની જિનપ્રતિમા પાલીતાણા મેાકલાવ્યાં. ૧૯૭૬માં ૨૮ પ્રતિમાજી ‘ ભાંડુકતીથ’ લઇ ગયાં છતાંયે ત્યારે પણ ઘણાં જિનબિ વિદ્યમાન છે. મદિરજીના વચલા ભાગમાં મૂલનાયકજી શ્રી શાંતિનાથજીતી ભવ્ય મૂર્તિ છે. નીચે ભોંયરામાં શ્રીશીતલનાથજી મૂલનાયકજી છે, અને ઉપર શિખરના ભાગમાં ચેમુખજીનાં ચાર પ્રતિમાજી છે.
અહી એક એવી દંતકથા ચાલે છે કે માંડવગઢના પ્રસિદ્ધ માંડવગઢને રાજ્યેા નામે દેવ સુપાસ” સુપાર્શ્વનાથજી માંડવગઢમાંથી લગભગ અઢીસે વ પહેલાં માંડવગઢથી અદૃશ્ય થઈ અહીં આવેલાં છે. આ પ્રતિમાજી પાંચ ધાતુમય લગભગ ત્રણ મચ્છુ વજનના છે. પરિવરના ખે ખંડ થાય છે અને પરિઘર મૂલનાયકજીથી જુદુ પણ પડી શકે તેવુ છે. મૂર્તિ ઉપર લેખ આ પ્રમાણે છે.
" स्वस्ति संवत १५४१ वैशाख शुदि ५ तिथौ गुरुवारे श्रीमालज्ञातीयमोत्रे उडक पजोलीया संघवी मोलासंताने संघवी हरघण पुत्रसंघवी पकदेव, पुत्र संघवी राणा भार्या तिलक पुत्र संघवी धरणा संघवी सुहणा | धरणा भार्या सेढी पुत्र पदमशी । संघवी सुहाणा भार्या मानु द्वितीय भार्या लाढी पुत्री संग्रामेण वीरयुतेन संघवी सहाणांकेन आत्मपुण्यार्थं श्रीसुपार्श्व विवं कारितं प्रतिष्ठितं च श्री धर्मघोषगच्छे भट्टारक श्रीविजयचंद्रसूरिपट्टे भट्टारक श्री साधुरत्न सूरिभिः मंगलं अस्तु शुभं भवतु ||
;
એના પરિકરના લેખ નીચે પ્રમાણે છે—
" संवत १५४१ वर्षे वैशाख शुदि ५ श्रीमालज्ञातीय संघवी राणा सुत संघधी धरणा भार्या सेढी संघवी सुहणा भार्या मानु द्वितीय भार्या लाढी
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com