SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ તાલનપુર [ જૈન તીર્થોને આ સિવાય બીજા તેર પરિકર, પબાસન, દેવ અને દેવીઓની મૂતિઓ મળે છે જેમાં ૧૦૯૩થી તે ઠેઠ ૧૫૬૮ના જુદા જુદા લેખો ઉપલબ્ધ થાય છે. ચૌદમી સદીમાં લહમણપુર બહુ જ ઉન્નત અને ગૌરવશાલી હતું. મંત્રીશ્વર પિથડકુમારે માંડવગઢથી કાઢેલે સિધાચલજી અને ગિરનાર વગેરેને સંધ વળતી વખતે લક્ષ્મણપુર આવ્યા છે અને પછી અહીંથી માંડવગઢ ગયો છે. આ વખતે લક્ષ્મણપુરના શ્રીસંઘે મંત્રીશ્વરના સંઘનું સુંદર સ્વાગત કર્યું છે, જેને ઉલેખ સુકૃતસાગરમાં છે. મૂર્તિઓ પ્રગટ થયા પછી અલીરાજપુરના મહારાજાએ જૈન શ્વેતાંબર સંઘને મેટી જમીન આપી છે જેમાં વિશાલ ધર્મશાળા-ઉપાશ્રય-કૂવા-બાગબગીચાની વ્યવસ્થા છે. પ્રાચીન જિન મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે. સુંદર ત્રિશખરી ભવ્ય મંદિર છે. અહીં આવવા માટે B. B & C I. રેલવેના ગોધરાથી રતલામ લાઈનમાં હત સ્ટેશને ઉતરવું. ત્યાંથી અલીરાજપુર સુધી મેટર મલે છે. ત્યાંથી લક્ષમણું તીર્થ જવાય છે. વાહન મલે છે. તા લ ન પુ ૨ આ નગરનું પ્રાચીન નામ તેનોruત્તર અને કયાંક તારાપુર સલે છે, સેળમી સદીના પ્રારંભમાં પણ તંગીથાપતન નામ મલે છે. "सं. १५२८ वर्षे आश्विनसिते ५ तिथौ तुंगीयापत्तने लिखितमिदं श्रीमहावीरનિશ્રાદ્ધ વમવાળા દાવાદના. " - તાલનપુરની ચારે બાજુ પાચીન મંદિરના પથરો નીકળે છે જે સુંદર કલાપૂર્ણ અને ભાવવાહી છે. સં. ૧૯૧૬માં એક ભિલલના ખેતરમાંથી શ્રી આદિનાથ ભગવાન વગેરે ૨૫ સુંદર ભવ્ય મૂતિઓ નીકળી હતી. પછી અહીં સુંદર જિનમંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી છે. અહીંના શ્રી મૂલનાયકની બાજુની મૂર્તિને લેખ કે જે ૧રની પ્રતિષ્ઠિત છે એ લેખ માંડવગઢમાં આવે છે. આ લેખવાળી પ્રાચીન મૂર્તિ અહીં છે. આ સિવાય તેર, ચૌદ, પંદરમી સદીના લેવાની પ્રતિમાઓ તેમજ ધાતુ મુતિએ અહીં છે. એક શેખડા વાવમાંથી શ્રી ગેડીજી પાશ્વનાથજીની ચમત્કારી મૂર્તિ સં. ૧૯૨૮માં નીકળી હતી જેની દંતકથા આ પ્રમાણે છે – એક વાર એક પરદેશીને રાત્રે સ્વપ્ન આવ્યું કે પૂર્ણિમાના દિવસે સવારમાં સવા પહાર દિવસ ચા પછી શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાજી વાવડીમાંથી પિતાની મેળે જ ઊંચી આવશે. આ મુસાફરે શ્રાવકને વાત કરી. આજુબાજુના ગામેમાંથી જ આવ્યા. બરાબર જણાવેલા સમયે પ્રતિમાજી પ્રગટ થયાં. જનતાએ પ્રેમથી-ભક્તિથી પ્રભુજીનાં દર્શન-પૂજનાદિ કર્યો. પ્રતિમાજી બહાર કાઢી ગાદી ઉપર બેસાય. પાંચ દિવસ ઉત્સવ રહ્યો, આખરે ૧૯૫૦માં સુંદર મંદિરમાં ભગવાનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy