________________
ઈતિહાસ ]
: ૪૦૫ :
લક્ષ્મણી તરી વ્યાને લેખ મંદિરમાં વિદ્યમાન છે. અહીં સૂર્યકુંડ છે. મંત્રીશ્વરે ચાર તીર્થોના ચાર પટ પણ કરાવ્યાનો ઉલ્લેખ છે. અહીં પ્રયત્ન કરી ભગવાનની મૂર્તિ સ્થાપવા જરૂર છે. અહીં અખાત્રીજે એક સફેદ સાપ નીકળે છે. અત્યારે તે પાંચ પચ્ચીશ ભલેનાં ઝુંપડાં જ છે. - માંડવગઢ મહુની છાવણીથી ત્રીસ માઈલ દૂર દક્ષિણમાં છે, અને ધારથી ૨૪ માઈલ દૂર માંડવગઢને કિલો છે.
- લક્ષ્મણી તીર્થ માળવા પ્રાંતમાં લક્ષ્મણી તીર્થ પ્રાચીન છે. અલીરાજપુર સ્ટેટનું એક નાનું ગામડું છે, જે એક પ્રાચીન સુંદર તીર્થ હતું. અહીં ખેદકામ કરતાં ચૌદ જૈનમુતિઓ નીકળી હતી. એમાં શ્રી મહાવીર પ્રભુની પ્રતિમા સંપ્રતિ રાજાના સમયની જણાય છે. બીજી ત્રણ મૂર્તિઓ ઉપર સં. ૧૩૧૦ને લેખ આ પ્રમાણે છે
“संवत् १३१० वर्षे माघसुदि ५ सोमदिने प्राग्वाटजातीय मंत्रीगोसन, तस्य चि० मंत्री गंगदेव तस्य पत्नी गांगदेवी तस्याः पुत्र मंत्रीपदम् तस्य भार्या गोमतीदेवी तस्य पुत्र में संमाजीना प्रतिष्ठित "
* ખોદકામ કરતાં જે ચૌદ મૂર્તિઓ નીકળી તે ખા પ્રમાણે છે. નેમ ઉંચાઈ ઈચ નામ
ઉંચાઈ ઈચ શ્રી પાપ્રભસ્વામી ૩૭
” શ્રી ચંદ્રપ્રભસ્વામી શ્રી મહાવીર સ્વામી ૩૨
શ્રી અનન્તનાથજી ૧૩ શ્રી આદિન થજી ૨૭
શ્રી ઋષભદેવજી શ્રી અજિતનાથજી ૨૭ શ્રી મહિલનાથજી ૨૬
શ્રી સંભવનાથજી ૧માં શ્રી નમિનાથજી ૨૬
શ્રી મહાવીર સ્વામી ૧૦ મુખજી ૧૫
" શ્રી અભિનંદન સ્વામી લા આમાંથી શ્રી અભિનંદન સ્વામી અને મહા શીરસ્વામીની મૂર્તિ ખંડિત છે. સૌથી પ્રાચીન અને ભવ્ય મૂર્તિ છે-૩૨ ઈચવાળી કી મહાવીર પ્રભુની મૂર્તિ
આમાં ત્રણ મૂર્તિઓ તે વિ. સં. ૧૦૯૪માં પ્રતિષ્ઠિત છે. બાકીની મૂર્તિએ ૧૧૦ મહાશુદિ ૫ પ્રતિષ્ઠિત છે જેના શિલાલેખ વિદ્યમાન છે.
આ સિવાય તોરણ, પરિકર, પબાસન વગેરે પણ ઘણું મળે છે જેમના ઉપર પણ પ્રાચીન લેખે દેખાય છે.
પ્રતિમાઓ નિકળ્યા પછી દાણકામ થતાં જુદા જુદા ટીબાઓમાંથી લગભગ પાંચેક મંદિર દેખાય છે. એક મંદિર તે બાવન જિનાલયનું ભવ્ય મંદિર હોય તેવું દેખાય છે.
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com