________________
માંડવગઢ-તારાપુર
: ૪૦૪ :
[ જૈન તીના ૧૬૨, અગરચંદજીએ ૫૦, ધારના પોરવાડ પચે ૧૦, મદિરના નિભાવ ખર્ચ માટે આપ્યા. ચાલુ ખર્ચ માટે પણ રાજાએ ૧૦૦ આપ્યા હતા. તેમજ તે સમયે કસ્ટમની આવક થાય તે જૈને ઉઘરાવે અને મંદિરની વ્યવસ્થા માટે વપરાય એવું ઠરાવ્યુ, કહે છે કે ૧૮૫૨માં દિગબરાએ પણુ આ મૂર્તિ પેાતાને મળે તે માટે કેસ કરેલા પરન્તુ આમાં દિગંબરે। હાર્યા અને શ્વેતાંબરાએ ૧૮૯૯માં પ્રતિષ્ઠા કરાવી.
આ પછી ૧૯૫૭માં પૂ પા. શ્રીહ'સવિજયજી મહારાજ પધાર્યાં. સાથે ખુૉનપુરઆમલનેર વગેરે ગામેાના શ્રાવકે હતા. અહીંના મદિરની સ્થિતિ જોઇ સુધરાવવા માટે તેમણે ઉપદેશ આપ્યા. મંદિર સુધરાવ્યું. ધર્મશાળાને દરવાજો કરાયેા. ધર્મશાળા માટે ખેાદકામ કરતાં નવ પ્રતિમાજી નીકળ્યાં. પછી સ. ૧૯૬૪માં ૧. શુ, દશમે ઉત્સવપૂર્વક પ્રતિમાઓને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં. આ પ્રસંગે પાંચમનું ઉજમણું પણ અહીં થયું. ત્યાર પછી વ્યવસ્થા માટે ધાર, બદનાવર, કૈકસી, શિરપુર, બુરાનપુરના જૈનાની કમિટી નિમવામાં આવી.
અહીં અત્યારે પણ વિવિધ ચમત્કારા દેખાય છે. ૧૯૯૨માં અહીં મૂલનાયકજીની પાસે શ્રી પાર્શ્વનાથજીનાં પ્રતિમાજી છે, ત્યાં એક કાળેા નાગ આવ્યે જે ત્રણ દિવસ સુધી ન ખસ્યા. ત્રીજે દિવસે પૂજારીએ કહ્યું. નાગદેવતા હવે જાએ પૂજા કરવામાં અમને ડર લાગે છે. ખસ, સાપ અદશ્ય થયા.
મૂલ મંદિરની સામે એક રસ્તા જાય છે, એ રસ્તે લાલ મહેલ તરફ જતાં એ ફર્જીંગ દૂર એક ત્રસ્ત જે મદિર દેખાય છે. આજુબાજુમાં બીજા પગ ઘણાં જૈન મંદિર દેખાય છે. ઘણીવાર ખેાકામ કરતાં જૈન મૂર્તિઓ પણ નીકળે છે. તેમજ જંગલમાંની મલિક મુગીસની મસ્જીદ પણુ સુંદર જૈન મદિર હતું તે સ્પષ્ટતયા સમજાય છે. આ સિવાય ખીજા અને જામી મસ્જી વગેરે જૈન મંદિર હશે તેમ સમજાય છે.
ઇતિહાસપ્રસિદ્ધ રૂપમતીનેા મહેલ પણ અહીંજ છે. આ સિવાય મુસલમાની જમાનાના રાજમહેલા, મસ્જીના, તલાવે! કે જે અત્યારે ખ'ડિયર હાલતમાં છે તે પણ જોવાય છે.
અત્યારે નવીન જિનમદિર ભવ્ય અને તે માટે પાયે નખાયેલે છે. સારી ધર્મશાળાની પણ જરૂર છે તેમજ યાત્રિકાએ પણુ થાડુ' કષ્ટ ઉઠવી અહીં યાત્રાએ આવવાની જરૂર છે.
તારાપુર
માંડવગઢથી લગભગ ચાર ગાઉ દૂર આ પ્રાચીન નગર છે. અહીં સુંદર ભવ્ય, કલામય અને વિશાલ જૈનમદિર છે, જે અત્યારે તદ્દન ખાલી છે. દર એક પણ મૂર્તિ નથી. આ મંદિર ૧૫૫૧માં ગ્યાસુદ્દીન બાદશાહના મંત્રી ગેાપાળ શાહે બધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com