SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : xot : માંડવગઢ કર્યો હતા. ગુરુજી પધાર્યાની વધામણી લાવનારને સેનાની જીભ, હીરાના ખત્રીશ દાંત, રેશમી વસ્ત્ર, પાંચ ઘેાડા અને એક ગામ ભેટ આપ્યું હતું. ગુરુ પાસે ભગવતી સૂત્ર સાંભળી તેમાં આવતા શૈશ્યમ' શબ્દ સેાનામહેર મૂકી હતી, જે છત્રીશ હજાર સેાનામùાર થઈ હતી. ભરૂચમાં સાત જ્ઞાનભંડાર તથા ખીજે ઠેકાણે જ્ઞાનભડારા કરાવ્યા હતા અને આગમ લખાવ્યાં હતાં. મ ંત્રીશ્વરે માંડવગઢથી સિદ્ધાચલજી અને ગિરનારના મોટા સંઘ કાઢયા હતા, જેમાં સંધ શત્રુ ંજય પહોંચ્યા ત્યારે શત્રુંજય ઉપર શ્રી મૂલનાયક આદીશ્વર ભગવાનના પ્રાસાદને ૨૧ ઘડી સુત્રના વ્યય કરી સુવર્ણથી મઢાવ્યા, અને અઢાર ભાર સેાનાના દંડકળશ કરાવી ચઢાવ્યા. તેમજ આ સંઘ જ્યારે ગિરનાર પહોંચ્યા ત્યારે લ્હીથી સમ્રાટ અલ્લાદ્દીનનેા માન્ય પૂરણ નામના અગ્રવાલ જે દિગંબર હતા તે પણ સંધ લઇ ગિરનાર આળ્યેા હતેા. તીની માન્યતા માટે બન્ને સામાં વિવાદ થયા. આખરે એમ યુ" કે જે વધારે ખેલી ખેલે એનુ તી. પેથડ શાહ ૫૬ ભાર સાનાની ઉછામણી ખેલ્યા અને તીમાળ પહેરી તીથ ને શ્વેતાંબર સ ંઘનું કર્યું. તેમજ અગિયાર લાખ દ્રવ્ય ત્યાં સામિક વાત્સલ્યાદિમાં ખર્ચો અત્રીશ વર્ષની ભરજુવાનીમાં બ્રહ્મચર્ય વોકાયું. દેવગીરી માં સુંદર ભવ્ય જિનમંદિર ખનાથ્યુ જેમાં ચારાશી હજાર ટાંક ભર્યાં. ૧૩૩૫ માં આ મંદિર બન્યુ` છે. આ સિવાય ઝાંઝણુકુમાર, મત્રો ચદાશા, ઉપમ’ત્રી મ'ડનક્રૂ, સંગ્રામસિંહ સેાની (જેમણે બે લાખ અને આઠ હજાર સેાનામહારા ખરચી પીરતાલં શ આગમની સુવર્ણમય પ્રતે લખાવી હતી.) જીવણુ અને મેઘરાજ દિવાન, ઉપમંત્રી ગેાપાલ, પુંજરાજ અને મંત્રી મુંજરાજ, શ્રીશ્રીમાલ ભૂપાલ, લઘુ શાલિ મદ્ર જાવડશા, ચેલ્લાકશાહ, ધનકુશ્નેર ભેસાશાહ, જેઠાશાહ, અમ્ભદેવ, નિમ્મદેવ, ગઠ્ઠાશાહ, આસૂદેવ આદિ અદિ ઘણા પવિત્રાત્માએ, ધનકુબેરા, દાનવીર, ધર્મવીર, શૂરવીર સરસ્વતીપુત્રા અહીં થયા છે અને જેમની કીતિ અદ્યાવધિ જૈન સાહિત્યગ્રંથામાં સુવર્ણાક્ષરે લખાયેલ છે. તેમજ મહાન જૈનાચાર્ય શ્રી ધર્મઘષસૂરજી, જ્ઞાનસાગરસૂરિજી, સાધુરનસૂરજી, સુમતિરત્નસુ ંદરસૂરિજી, જિનચંદ્રસુનિ, જિનભદ્રસૂરિજી વગેરે અનેક સાધુ મહાત્માએ ચૌઢમી સદીથી તે ઠેઠ સેાલમી સદી સુધી અહીં પધાર્યા હતા. અને ધર્મપદેશ આપી, ગ્રંથરત્ના બનાવી આ પ્રાંતને પૂનિત અને અમર કર્યો છે. * જેમણે નવ ગ્રંથા બનાવ્યા છે અને દરેક ગ્ર ંથતે અ ંતે મડન નામ આવે તેમ રાખ્યું છે. સાથે જ તેમના કુટુંબી ધનદ્દ પણ મહાવિદ્વાન થયા છે અને તેમણે શૃંગારધનદ, નીતિધનદ અને વૈરાગ્યધનદશતક ગ્રંથે બનાવ્યા છે. તેમનાં લખાવેલાં પુસ્તકા પાટણના ભંડારમાં છે. આ દરેક મંત્રીએ, શ્રીમતે, દાનવીરા, ધીરેશને પરિચય અમારા મહાન જૈનાચાર્યો' નામના પુરતકમાં આવશે ત્યાંથી જોઇ લેવા ભલામણ છે, પા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy