SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ માંડવગઢ : ૪૦ : [ જૈન તીર્થોના અહીં એક વાર ભર્તૃહરી અને વિક્રમ રાજાનો પશુ સત્તા હતી. પછી લાંખે ઇતિહાસ તે નથી મળતા કન્તુ ઉપેદ્રરાજ, વૈરિસિ ંđ, ( શિવરાજ ) સીયક વાડ્પતિરાજ ( પ્રથમ ) વૈરિસિ’હુ દ્વિતીય, સીયક બીજો વગેરે પરાક્રમી રાજાએ થયા હતા. પછી પ્રસિદ્ધ માલવપતિ મુ’જરાજ, વિદ્યાવિલાસી રાજા ભેજ વગેરે રાજાએ આ નગરી ઉપર પેાતાની સત્તા ચલાવવામાં ગૌરવ માન્યું છે. તેમની પછી પરમાર રાજાએએ આ નગરીમાં ૧૧૧૫ સુધી પ્રથમ જયસિંહૃદેવ, ૧૧૩૭ સુધી ઉયાદિત્ય, ૧૧૬૦ સુધી લક્ષ્મણદેવ, ૧૧૮૩ નરવમદેવ, ૧૧૯૮ યશેાવમદેવ, ૧૨૧૬ જયવન દેવ પછી ઠંડ ચૌદમી સદી સુધી ચાલ્યુ. અને પછી મુસલમાન બાદશાહોની સત્તા વધી અને છેવટે ૧૩૬૬માં અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ મલીક કારે ધારના કબ્જે લીધા. અને ૧૪૫૪માં દિલ્હીના સમ્રાટ ફ્રિજ તઘલખે દિલાવરખાનને માળવાના સૂબે। નીમ્યા જેણે આ પ્રદેશ ઉપર ખૂબ સત્તા જમાવી. પંદરમી સદીમાં 'તમુરલંગે હિન્દુ ઉપર ચઢાઈ કરી. દિલ્હીથી સમ્રાટ્રે મહેમદશાહુ ભાગ્યા. ગુજરાતમાં ગયા અને ત્યાંથી ધારમાં ત્રણ વરસ રહ્યો. એના ગયા પછી દીલાવરખાન આ પ્રાંતમાં સ્વતંત્ર સુખો અન્યા. એણે માંડલગઢની પ્રાચીનતા, હિન્દુ અને જૈન દેવના ધાર્મિક સ્થાનોને નાશ કર્યા, માંડવગઢનું નામ બદલી ‘ શેઢીયાખાદ' નામ રાખ્યું. મુસલમાન યુગમાં માળવાના સૂબેદારે એ માંડવગઢને રાજધાનીનું શહેર મનાવ્યુ. મદિના-ઉપાશ્રયે અને દેવળાને બદલે મસ્જીદે; મકબરા, વગેરે અન્યાં. પછી મરાઠાઓએ આ પ્રાંત ઉપર સત્તા જમાવી. જે અજ્ઞાધિ ચાલુ છે. અત્યારે એની રાજધાની માંડવગઢ ન'હું કિન્તુ ધારી' છે. માંડવગઢ ચૌદમી સદીમાં ઉન્નતિના શિખરે હતુ. આ વખતે અહીંના દાનવીર, ધર્મવીર શ્રીમંત જૈનાએ આ નગરમાં સેકડો જિનમાં દરે મનાવ્યાં હતાં. મહામત્રી પેથડકુમાર; અહીના મ ંત્રો નીમાયા અને સ ંપત્તિવાન બન્યા પછી માંડવગઢના ત્રણસે। જિનમંદિરના જીર્ણોધ્ધાર કરાવી ઉપર સેાનાના કલશે ચઢાવ્યા હતા. જીએ એનુ પ્રમાણ— 46 यः श्रीमंडपदुर्गस्य जिनचैत्यशतत्रये । अस्थापयत्स्वर्णकुम्भान् स्वप्रतापमिवोज्ज्वलान् ” ( ઉપદેશસતિકા ) આ મ`ત્રીશ્વરે ૮૪ નગરીમાં સુંદર ભવ્ય જિનાલયે। અધાવ્યાના ઉલ્લેખ, ઉપદેશસપ્તતિકા, સુકૃતસાગર વગેરે ગ્રંથમાં મલે છે. મ`ત્રીશ્વરે માંડવગઢમાં અઢાર લાખ રૂપિયા ખર્ચી હેાંતેર દેવકુલિકાથી શાભતુ' વિશાલ મડપેાથી અલકૃત શત્રુજયાવતાર નામનુ' ગગનચુમ્મી ભવ્ય જિનમંદિર બ ંધાવ્યુ` હતુ`. પેાતાના ગુરુદેવ શ્રો ધર્મઘાષસૂરીશ્વરજીના પ્રવેશેલ્સવમાં મšાંતેર હજારને દ્રવ્યય * તેમનું જન્મસ્થાન, વિદ્યાપુર, તેમના પિતાનું નામ દેશાહ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy