________________
ઇતિહાસ ]
: ૩૯૫ :
અજમેર
રાજપુતાનાના મધ્ય ભાગમાં વસેલું અને ચારે ખાજુ પહાડોથી ઘેરાયેલું ‘ અન્નયમેદ ટુર્ન’ એ જ આજનુ અજમેર છે. આ શહેર વિ. સ. ૨૦૨માં વસ્તુ છે એમ કહેવાય છે. રાજા અજયપાળે આ નગર વસાવ્યુ છે. અજમેર પૃથ્વીરાજ ચૌહાણનુ' જન્મસ્થાન છે. પૃથ્વીરાજ ચૌહાણુ દિલ્હી અને અજમેરનાં રાજ્ય સંભાળતા હતા. આજે પણ પઢાડ ઉપર પ્રાચીન ધ્વસ્ત કિલ્લે પડ્યો છે. પહાડો અને કિલ્લાથી સંરક્ષિત આ શહેર એક વાર ભારતવર્ષમાં પ્રસિદ્ધ હતું.
અજમેર્
અત્યારે એની પૂર્વ જાહેાજલાથી તે નથી રહી છતાંયે અજમેર-મેરવાડા પ્રાંતનું મુખ્ય શહેર છે. રા પુતાનાના પેલીટીકલ એજન્ટ અહીં રહે છે, તેના મુગલા-એસેિ અહીં છે.
લાખણુ કૈટડીમાં શ્રી સ’ભવનાથનુ' મેટુ મદિર છે. બીજી મંદિર શ્રી ગાડીજી પાર્શ્વનાથજીનું છે. ત્રીજી કાઠીનું મંદિર જેમાં ઋષભદેવજી( કેસરીયાજી )તું મંદિર છે. બુદ્ધકરણજી મુતાનુ ઘરમંદિર છે. જ્યાં ચંદ્રપ્રભુની સ્ફટિકની મૂતિ છે. તેમજ ગામ બહાર મેાટી વિશાલ દાદાવાડી છે. ખરતરગચ્છના મહેન્ આચાય' શ્રી જિનચંદ્રસૂરિજીની સ્વભૂમિ છે. સ્થાન ચમત્કારી છે. ત્યાં પશુ નાનુ સુદર જિનમદિર છે. દાદાવાડી શહેરથી લગભગ બે માઈલ દૂર છે. તેમજ દિગબર મંદિર ભાગચંદ્રજી સાનીનું સુદર કારીગરીવાળુ' ભવ્ય મરિ જોવા ચેગ્ય છે.
અજમેરમાં એક સુંદર અન્નયમઘર-મ્યુઝીયમ છે, જેમાં અનેક પ્રાચીન જૈન મૂર્તિએ પણ છે. પંદરમી અને સેાળમી સદીની પશુ કેટલીક મૂર્તિયેા છે, અહીં જૈન ધર્મના હિન્દમરમાં પ્રાચીન એક સુંદર શિલાલેખ છે. " वीराय भगवते ચચિત ૮૪ મત્તલ " ભગવાન મદ્ગાર પછી ૮૪ વષ' વીત્યા બાદ જે મદિર અન્યુ છે તેના આ શિલાલેખ છે. આ શિલાલેખ અજમેરથી સાત ગાઉ દૂર ખડી ગામથી મળેલા છે. રાયબહાદુર ગૌરીશ'કર હીરાશકર એઝાએ આ લેખ વાંચવા માટે સારી જહેમત ઉઠાવી હતી. આ લેખ જૈન, બૌદ્ધ અને વૈદિક ધર્માવલંબીએમાં સૌથી પ્રાચીન લેખ છે.
અહી મેયે કેલેજ, રાજકુમાર કેાલેજ, હોસ્ટેલ, મેટુ. પુસ્તકાલય વગેરે જોવા લાયક છે.
' ઢા ના શોકા ' અહી દિનની ઝુંપડી સ્થાન પ્રસિદ્ધ છે એ પણુ જોવા લાયક છે. આ એક પ્રાચીન જૈન મંદિર છે. અમે ઉપર ચઢી જોયુ` હતુ`. ઉપર શિખર દેખાય છે તેમજ આજીમાજી પણ જે કે!ણી છે તે જૈન મંદિરને મળતી છે. ખદ મુસલમાની સમયમાં આ ભવ્ય મદિર મસરૂપે બનાવાયુ છે.
ร
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com