________________
ઇતિહાસ ]
: ૩૯૧ :
મક્ષીજી પાર્શ્વનાથ
૨. કીસ્થલની પાસેતુ' જ શ્રી મહાવીર પ્રભ્રુનુ` મંદિર. આ મદિરને જીણોધ્ધાર મહારણા કુંભના સમયમાં ૧૪૩૮ થયા હતા.
૩ ગે।મુખની પાસે બીજું એક જૈન મદિર છે, જેમાં સુકેશલ મુનિરાજ વગેરેના ઉપસગ'ની મૂર્તિ છે.
૪ સત્તાવીશ દેવળ-બડી પેળ પાસે છે ને જેમાં કારણી સુદર દર્શનીય છે, જેના હમણાં જ જીણું ધાર અને પ્રતિષ્ઠા સ્વ. પૂ. પા આ. શ્રી વિજયનીતિસૂરી
શ્વરજીના ઉપદેશથી થયા છે.
૫ શૃગારચાકી જૂના રાજમહેલની પાસે ઉત્તર તરફ નાનુ` કળાયુકત મ ંદિર છે. જેને શૃંગારચાવડી પણ કડુવાય છે.
આ સિવાય જયસ્ત'ભ, કુંભારાણાના મહેલ, મીરાંબાઇનુ દેવળ જેની ભીતામાં જૈન ધર્માંનાં સુંદર ભાવવાહી પુતળાં છે. મેકલશાહનું મંદિર જેમાં મહારાજ કુમારપાળના લેખ છે તે કવાયતના મેદાન પરંતુ ભાકાશઢનું મકાન, નવા રાજમહેલ.
૬ ચિત્તોડગઢ ગામમાં (ઉપર જ છે ) સુંદર જિનમંદિર છે, ઉપાશ્રય છે. શ્રાવકેાનાં ઘર છે.
નીચે પણુ જૈનાની વસ્તી છે. ધર્મશાળા છે. એક યતિજીના ઉપાશ્રય છે. હમણાં મેવાડના ઉધ્ધાર અને શિક્ષણપચાર માટે આ શ્રી વિજયકલ્યાણુ સૂરિજીના ઉપદેશથી ચિત્તોડગઢ જૈન ગુરૂકુળ પ સ્થપાયું છે. મક્ષીજી પાર્શ્વનાથ
માલવામાં ઉજ્જયીની નગરીથી પૂર્વમાં ૧૨ કાષ દૂર મકસીજી G I P. Þ તું સ્ટેશન છે, સ્ટેશનથી અર્ધા માઈલ દૂર મકસી ગામ છે, અહીં મકસીછ પાર્શ્વનાથજીનું વિશાલ ગગનચુંબી ભવ્ય મદર છે. મૂલનાયક મકસીજી પાર્શ્વનાથજીની શ્યામ રંગની સામે હાથની વિશાલ પ્રતિમાજી છે. મંદિરજીની નીચે એક ભેાંયરામાંથી આ પ્રતિમાજી નીકળ્યાં હતાં. મૂલ સ્થાને અત્યારે આરસના ચેતા છે. મકસીજી પાર્શ્વનાથજીની પ્રાંતમાજી નીકળ્યાં ત્યારે હજારા મનુષ્યે એકઠા થયા હતા. બાદમાં લાખ્ખા રૂપિયા ખર્ચી શ્વેતાંખર જૈન સ ંઘે ભભ્ય મદિર મધાવ્યું છે. મૂત્રનાયકજીની એક તરફ ચિંતામણી પાર્શ્વનાથજી અને બીજી તરફ શ્રી નેમિનાથ ભગવાનની શ્યામરગનો મૂતિ છે, મંદિરજીની ચારે તરફ ૪૨ જિનાલય દેરીઓ છે. મદિરામાં (બરાજમાન મૂર્તિ ઉપર પ્રાયઃ બધા ઉપર ૧૫૪૮ ના શિલાલેખ છે. પાસે જ કારખાનુ છે-અત્યારે વ્યવસ્થા શેઠ આણુંદજી કલ્યાણુજની પેઢી તરફથી ચાલે છે. નજીકમાં સુંદર વિશાલ શ્વેતાંબર જૈન ધર્મશાલા છે અને મંદિરજીની પાછળ સુંદર ખગીચા છે.
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
3
www.umaragyanbhandar.com