________________
ચિત્તોડગઢ
: ૩૯૦ :
[ જૈન તીર્થાના
આગળ ઉપર પશુ વે, મૂ. જૈન સંઘના સાધુમહારાજના સુંદર દશ્યો બગલમાં આઘે, એક હાથમાં ડાંડી, એક હાથમાં મુહુપત્ત વગેરે જણાયા.
આ બંને મદિરાના બહારનાં ભાગમાં જૈન તીર્થંકર દેવે, આચાર્યાં, મુનિવરો, શ્રાવક વગેરે જોઇ જરૂર એમ ૪૫ના સ્ક્રૂર છે કે-આ મંદિશ ભૂતકાલમાં જૈન મન્દિરા હાય તેા ના નહિ.
આગળ ઉપર ગે।મુખ કુંડ પર જૈન મંદિરને કે જેને સુકેશલ સાધુની ગુફા કહેવામાં આવે છે, કુંડ ઉપર જતાં પ્રથમ ઉપરના ભાગમાં ધમ શાળા જેવુ આવે છે. પગથીયાં ઉતરીને નીચે જતાં જૈન મંદિર આવે છે તેમાં આ રીતે મૂતિ છે. વચમાં આદિનાથજીની મૂર્તિ છે. જમણી બાજી કીર્તિધર મુનિ છે, તેમની જમણી બાજુ પ્રાકૃતમાં લેખ છે. ડાબી બાજુ સુકોશલ સાધુધ્યાનમગ્ન છે. તેમનો ડાખી ખાજી તેમની માતા વ્યાઘ્રીના જીવ ઉપસગ કરે છે.
પ્રાકૃતમાં લેખ | કીતિધરૠષિ | પ્રભૂમૃત | સુ¥ાશલઋષિ | માતૃજીવ વ્યાધ્રી બંધે નામ કતરેલાં છે. પ્રાકૃતમાં લેખ છે તેમાં શરૂખાતમાં— ફ્।। ૐ હૈં આદું નમઃ સ્વાહા ||
મૂલનાનાયકેજી પ્રભુજી ઉપર કાનડીમાં લેખ છે.
આ મદિરમાં એક પરિકર ઉપર ૧૧૧૪ના લેખ છે.
संवत् x x १४ वर्षे मार्गशुदि ३ श्री चैत्रपुरीय गच्छे श्रीबुडागणि भतृपुर महादुर्ग श्री गुहिलपुत्रवि xxx हार श्रीबडादेव आदिजिन वामांग दक्षिणाभिमुखद्वारगुफायां कलिं श्रुतदेवीनां चतु x x x x लानां चतुर्णां विनायकानां पादुकाघटित सहसाकारसहिता श्री देवी चित्तोडरी मूर्ति x x x श्री अतु गच्छीय महाप्रभावक श्रीआम्रदेवमूरिभिः x x श्री सा. सामासु सा० हरपालेन श्रेयसे पुण्योपार्जना X व्यधियते "
ચિત્તોડમાં આવાં અનેક પ્રાચીન જૈન સ્થાપત્યે, ત્યાં–મૂર્તિયે, મદિરનાં ખંડિયેરા ઉપલબ્ધ થાય છે. આ બધાં પ્રાચીન જૈન સ્થાપત્યે એ જ સૂચવે છે કે-મેવાડમાં જૈન ધર્મનુ મહાન પ્રભુત્વ હતું.
અહી' આવનાર 'નીચેનાં સ્થાનાનાં દર્શન કરે.
જૈન કીતિસ્થ ંભ જે સાત માળના અને સુંદર કારીગરીવાળા છે. વિક્રમના ચૌદમા સકામાં આપણા શ્વેતાંબર જૈને ખ'ધાવેલ છે, જેના ઉલ્લેખ ઉપર આપી ગયા છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com