________________
તિહાસ ]
: ૩૮૯ :
મનોર
ઉપરના એક પશ્કિરની મેાટી સ્મૃતિ અમે શ્રીમહાવીરસ્વામીના મદિર પાસેના કર્માશાના મદિરમાં એક. સ્થાન પર બિરાજમાન થયેી જોઇ હતી..એની ઉમ નીચે પ્રમાણે લેખ વંચાયા છે.
(૯) “ સં. ૧૨૯૦ ૭) શ્રીપરોામપ્રવૃત્તિ કતાનીય ” આગળ લેખ ચાર પતિના છે પણ વંચાતા નથી.
(૬) સઁ. ૧૬ હર્ષે પાત્ર......નથી વંચાતુ
અત્યારે તે માગળ જ©ાવ્યું તેમ આ સત્યાવીશ દેવીના મંદિરને સુદર જીણોધ્ધાર તથા પ્રતિષ્ઠા આદિ થયાં છે.
આગળ જતાં સુપ્રસિધ્ધ કૃષ્ણભક્ત મીરાંબાઇનુ મંદિર જોયું. આ મંદિર ના જીર્ણોધિાર મેવાડના સદ્ગત મહારાણા તેહસિંહજીએ કરાવ્યે છે. મક્રિય ભવ્ય અને વિશાલ છે, ડખલ આ મલસારાની સુંદર ગેાઠવણી છે. શિખર ઉપરના ભાગમાં એક મોંગલ ચત્ય છે તેમાં ડાબી અને જમણી બાજુ એક x x x દેવ છે તેમના ઉપર છાજલીમાં સુંદર જિનમૂતિ છે, તેના ઉપર તારણમાં ત્રીજી નાની જનમૂર્તિ છે. આ નાની નાની જનમૂર્તિએ મહર અને લગેટથી શે।ભતી શ્વેતાંખરી છે. મીરાંબાઇના મ'દિરના ચાકમાં જમણી માજીના મદિરની પાછળની દિવાલમાં પાષાણુની સુંદર પચતીથીની જૈન શ્વેતાંબરી મૂર્તિ છે, જે પરમદનીય છે.
અહીંથી આગળ જતાં મૈાકલરાણાનુ` મંદિર જેવું બીજુ નામ સમિધેશ્વર મહાદેવનું મંદિર કહેવાય છે. આ મંદિરની રચના માટે અનેક મતભેદ્ય છે. દર ૧૨૦૭ ના મહારાજા કુમારપાલના બીજો લેખ ૧૪૮૫ ના મેકલરાણાના છે.. આ મંદિરની બહારની ડાબી બાજુની દિવાલમાં એ સુદર જિતમૂર્તિ છે. એક મૂર્તિ તે અભિષેકના સમયની છે, તેવા અભિષેક માટે હાથમાં કલશે લઇને ઊભાનુ–સ્હેજ અવનતભાવે હાથમાં કલશ લઇને ઉભેલા છે એવુ મનહર દશ્ય છે. એ જ દિવાલમાં આગળ ઉપર જૈન સાધુની સુ ંદર મૂર્તિ છે, સાધુજીના જમણા હાથમાં મુહુત્તિ છે, ડાબા હાથમાં શાસ્ત્ર છે, સામે ઠવણી છે. સ્થાપનાચાર્યજી રાખવાનું સ્થાન, પછી સામે સાધુ એઠા છે, તેમની પાછળ શ્રાવક શ્રાવિકાએ હાય જોડીને બેઠા છે. ધર્મોપદેશ સાંભળે છે. આગળ એક બાજુ જૈનાચાર્યની મૂર્તિ છે. સામે ઉપદેશ શ્રવણુ કરવા રાજા બેઠા છે. નામ અને લેખ બને છે પણ ઉતાવળમાં અમે ઉતારી ન શકયા. ઉત્સવક ગાજાવાજા સાથે રાજા વગેરે વદન કરવા જાય છે.
આગળ ઉપર જિનરેંદ્ર દેવને ઈંદ્રરાજ ખેાળામાં લઇને બેઠા છે. વા અભિષેક કરે છે. આખું સ્થાન જોતાં તીર્થંકર દેવનાં પાંચે કલ્યાણુકો જણાયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com