SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ]. : ૩૮૭ : ચિત્તોડગઢ અર્થાત ચિત્તોડને સુપ્રસિદ્ધ કીતિસ્થંભ અને ત્યાંના મંદિર શ્વેતાંબર જન સંઘનાં જ છે. ચિત્તોડને ઈતિહાસ પ્રસિદ્ધ કીર્તિસ્થંભ બન્યાને ઉલ્લેખ આપણે ઉપર જે પરન્તુ આથી પણ એક પ્રાચીન પ્રમાણ મલે છે કે મેવાડના ઈતિહાસ પ્રસિદ્ધ આલુ રાવલ, કે જેમનું નામ અલટ–અલ હતું અને જેમણે સાંડેરક ગચ્છના આચાર્ય શ્રી યશોભદ્રસૂરિજીને ચીત્તોડથી વિનંતિ કરીને-આમંત્રણ આપી આઘાટપુરમાં પધરાવ્યા હતા, અને તેમના હાથથી પાર્શ્વનાથજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી. આ અટિરાજના સમયમાં જ શ્રી યશોભદ્રસૂરિજીના ઉપદેશથી આ પ્રસિદ્ધ કીર્તિ સ્થંભ રાજાએ બનાવી એમાં જિનેશ્વર પ્રભુની ચામુખજીની પ્રતિષ્ઠા કરાવી હતી એટલે એમ લાગે છે કે-આ કીર્તિસ્થંભ પ્રાચીન હોય, આ સિવાય ચિત્તોડ પ્રાચીન ન ઈતિહાસ પણ આ સાથે ટૂંકાણમાં મળે છે. - માંડવગઢના મહામંત્રી પેથડ કુમારે ચિત્તોડગઢમાં મંદિર બંધાવ્યું હતું. જુઓ વઢાવતાં ત્રિદૂર આ ચિત્રકૂટ એ જ ચિત્તોડ છે. તેમના પુત્ર ઝાંઝણકુમારે ચિત્તોડના મંદિરની ચેત્યપરિપાટી કરી હતી. બશ્રુતાતિશાયી શ્રી સેમપ્રભસૂરિજીએ ચિત્તોડમાં બ્રાહ્મણની સભામાં જ્ય મેળવ્યું હતું. તેઓ અપૂર્વ સાહિત્યશાસ્ત્રી હતા. યતિજીતકપ વગેરે પ્રકરણે બનાવ્યાં હતાં. જિનભદ્રસૂરિજીએ ચિત્રકૂટ આદિમાં મંદિર બંધાવ્યાનો ઉપદેશ આપે હતે. ૧૫૦પમાં રાણુ કુંભાના ભંડારી લાકશ એ શાંતિન થ ભગવાનું અષ્ટાપદ નામનું મંદિર બંધાવ્યું જે ની પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રી જિનસેનસૂરિજીએ કરી હતી. આ મંદિરને શૃંગારર-શગારચક (સિંગારચોરી) કહેવામાં આવે છે, જેને શિલાલેખ અંદર છે. તે શત્રુંજયના ઉધારક કમશા હ ઓસવાલ ચિત્તોડના જ નિવાસી હતા. એમણે અમદાવાદના સૂબાના પુત્ર બહાદુરશાહને આશ્રય આપ્યો હતે. ૧૫૮૩માં ત્યારપછી એ ગાદીએ બેઠે અને એના મદદથી કર્ભાશાહે ૨૫૮૭માં શત્રુંજયનો ઉધાર કરાવ્યા. તે વખતે પ્રતિષ્ઠા શ્રી ધર્મરત્નસૂરિશિષ્ય વિદ્યામંડનસૂરિજીએ કરી હતી. અત્યારના ભૂલનાયક કર્માશાહના સમયનાં છે. વિ. સં. ૧૫૧૨ માં આ. શ્રી જયકીર્તિસૂરિજીએ નવદમયંતીરાસ ચિત્તોડમાં બનાવ્યો હતે. વિ. સં ૧૫૯૩ માં રાજશીલ ઉપાધ્યાયે વિક્રમાદિત્ય ખાપરા રાસર હતે. ૧૬૩૮ માં શ્રી હીરવિજયસૂરીશ્વરજીના ઉપદેશથી સંઘરી ઉદય કરણે ખંભાતથી આબૂ અને ચિત્તોડગઢની યાત્રાને સઘ કાઢ્યો હતો. ભામાશાહને મહેલ ચિત્તોડમાં હતો. અત્યારે વર્તમાનમાં ચિત્તોડમાં નીચે પ્રમાણે પ્રાચીન એતિહાસિક શિલાલેખે મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy