________________
કરેડા
: ૩૮૦ :
|| જૈન તીર્થોને આકાર ઉપરથી અનુમાન કરી શકાય છે કે મદિર ઘણું જ પ્રાચીન હશે. પુરણચંદજી નહારે કરેડાના શિલાલે લીધા છે તેમાં બાવન જિનાલયની પાટ ઉપરને લેખ ૧૦૩૯ ને છે, જે આ પ્રમાણે છે –
(१) " संवत १०३९ (वर्षे श्रीसंडेरकगच्छे श्रीयशोभद्रसूरिसंताने શ્રીશ્યામા ()વાર્થી
(૨) ગ. મ. થી શેમદ્રામિ શ્રીવાર્થનાથવિદ્ય પ્રતિષ્ઠિતું છે ને ! પૂર્વા શારિરૂં.”
સંડેરકગચ્છના શ્રીયશોભદ્રસૂરિજીએ પાર્શ્વનાથબિંબની પ્રતિષ્ઠા કરી હતી. આ સિવાય બારમી શતાબ્દિથી માંડી લક્ષ્મી શતાબ્દિથી સુધીના લેખે મળે છે.
એટલે લગભગ હજાર વર્ષ પહેલાંનું આ તીર્થસ્થાન છે. આ સિવાય સુકૃતસાગરમાં ઉલ્લેખ છે કે-મહામંત્રી પેથડના પુત્ર ઝાંઝણે આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યાને ઉલલેખ મળે છે જે સંક્ષેપમાં આ પ્રમાણે છે. આખા મેવાડમાં આવે વિશાલ અને સુંદર રંગમંડપ બીજે કયાંય જોવામાં નથી આવ્યું.
માંડવગઢના મહામંત્રી પેથડકુમારના પુત્ર ઝાંઝણકુમાર મેટા સંઘ સહિત તીર્થ. યાત્રાએ નીકળ્યા. શ્રી ધર્મઘોષસૂરિજી આદિ અનેક સૂરિપંગ સંઘમાં સાથે હતા. સંધ અનેક સ્થાનની યાત્રા કરતે ચિત્તોડ આવ્યું ત્યાં અનેક જિનમંદિરોનાં દર્શન કરી ત્યાંથી સંઘ કહેડા આવ્યો. અહીં ઉપસર્ગને હરવાવાળી સુંદર શ્યામ રંગની શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિનાં દર્શન કર્યા xxx” ત્યાં ઉત્સવ થયા પછી સંઘપતિને તિલક કરવામાં આવ્યું. આ વખતે સૂરિજી મહારાજે ઉપદેશ આપે કે-જ્યાં જ્યાં સંઘને પડાવ થાય ત્યાં મંદિર બંધાવવું જોઈએ, છેવટે જ્યાં તિલક થાય ત્યાં તે અવશ્ય મદિર બંધાવવું જોઈએ. સંઘપતિએ ઉપદેશ માન્ય રાખી ત્યાં મંદિર બંધાવવાનું કાર્ય શરૂ કરાવ્યું, પરંતુ દિવસે કાર્ય થાય એટલું રાત્રે પડી જતું. બે ત્રણ સ્થાને ફેરવી બીજે ઠેકાણે પણ મંદિર કરાવ્યું તે ત્યાં પણ દિવસે જેટલું થતું એટલું રાત્રે પડી જતું.
પાર્શ્વનાથ ભગવાનનું જે નાનું મંદિર હતું તેને જીર્ણોદ્ધાર આરંભ્યો તે ત્યાં પણ વિન આવવા માંડયું. સમસ્ત સંઘમાં ઉપદ્રવ થવા માંડ્યો. આખરે આ કેઈ દેવતાને ઉપદ્રવ છે તેમ સાંભળી દેવતાને પૂજા-સત્કાર આદિથી પ્રસન્ન કરી મૂલ મંદિરને સુંદર બનાવવાની આજ્ઞા માગી અને દેવે આજ્ઞા આપી, પછી પ્રાચીન મંદિર ઉપર મંત્રીશ્વરે સાત માળનું ભવ્ય મંદિર બંધાવ્યું.
___ तचैत्यमंतरे क्षिप्त्वा, पादाक्रान्तोदकस्तः प्रासादः सप्तभूमोऽब्दमंडपादिયુરોજિ
(કુતરાના તરંગ ૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com