________________
ઈતિહાસ ] : ૩૭૯ : -
કરડા ના પતિ શ્રી પાલરાજાને કેઢ ગયો. ત્યાંથી દેવસાન્નિધ્યથી આ પ્રતિમાજી ધૂલેવ આવ્યાં. એટલે પ્રતિમાજી ઘણાં જ પ્રાચીન છે એમાં સદેહ નથી. ઉદેપુરથી કેશરીયાજી આવતાં રસ્તામાં રાત રોકાવું પડે છે. વચમાં મંદિર અને ધર્મશાળાની સગવડ છે. કેસરીયાજીમાં વિ. ૧૯૮૩-૮૪માં વિજાદંડ ચઢાવવાને ઉત્સવ થયા હતા અને શ્વેતાંબર જૈનોએ જ વાંડ ચઢાવ્યો હતો. તેમાં શેઠ પુનમચંદ કરમચંદ કટાવાલા મુખ્ય હતા તેમજ શ્રી સાગરાનંદસૂરિજી મહારાજની અધ્યક્ષતા હતી. .
બાવન જિનાલયની દેરીઓમાં વિ. સં. ૧૭૪૬ શ્રી વિજયસાગરજીએ પ્રતિષ્ઠા કરાવી હતી. નવ ચૌકી પર પણ લેખ વેતાંબરી જ છે.
બહારનું શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજીનું મંદિર પણ તાંબર સંઘનું છે. ૧૮૦૧ માં શ્રી સુમતિચંદ્રજીએ તેની પ્રતિષ્ઠા કરી હતી.
સુરમન્દિર કારક સમા, સુમતિચંદ્ર મહાસાધ તપે ગચ્છમેં તપ જપતણો ઉપત ઉદધિ અગાધ પુસ્થાને શ્રી પાર્શ્વને પુહવી પરગટ કીધ ખેમ તણો મનખા તિક લાહે ભવને લીધ. રાજમાન મુહતા રતન ચાતુર લખમીચંદ ઉચ્છવ કીધા અતિઘણું આણી મન આનંદ દિલ સુધ ગોકલદાસ રે કીધે પ્રતિષ્ઠા પાસ
સારે હિ પ્રગટયો સહી જગતિ મેં જસ વાસ. શ્રી કેસરીયાનાથજીની પ્રતિમા લગભગ ૩ ફૂટ ઊંચી અને બહુ પ્રાચીન છે.
કેશરીયાજી આવવા માટે અમદાવાદથી ઇડર થઈને મોટર રસ્તે અવાય છે. ઉદયપુરથી સીધી મેટર સાક છે મેટ, ટાંગા, ગાડાં, ઉંટ આવે છે. આ સિવાય, બ્રહ્માની ખેડ, રાણકપુર, અજારી વગેરેનો નળ ઉતરીને પહાડી રસ્તે પણ અવાય છે.
સાંવરાજી તીર્થ કેસરીયાજીથી પાંચ કોશ દૂર આ તીર્થસ્થાન છે. અહીં દેરાસરજી પહાડ ઉપર છે. ભૂલનાયકજી શ્રી પાર્શ્વનાથજીનો સુંદર શ્યામ મૂતિ છે. સાંવરા પાર્શ્વનાથ રીકે આ તીર્થ પ્રસિદ્ધ છે.
કરેડા ઉદયપુર ચિત્તોડ રેલ્વેના કરડા સ્ટેશનથી અર્ધાથી પણ માઈલ દૂર સફેદ પાષાણુનું પાર્શ્વનાથ ભગવાનનું વિશાલ મંદિર દેખાય છે. આ મંદિર કયારે બન્યું તે સંબંધી કઈ પ્રાચીન લેખ નથી મળતો, પરંતુ મંદિરજીની બાંધણી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com