________________
સમીના ખેડા-અઘાટપુર
: ૩૭૪ :
પૂર્તિમાં વાસરે મેલક નર થટ્ટ હાત હું ભેલાક; અગ્રે હસ્તિ હૈ ચેામાન હસ્તિ લડત હૈ તિહીન.
[ જૈન તીર્થોના
×
X
X
જિનપ્રાસાદ જૂ ભારીક સૂરત બહેાત હૈ પ્યારીક; સચ્ચા સાલમા જિષ્ણું, પેખ્યાં પરમ હું આનંદ. આદિ ચરણુ હૈ મંડાણુ, પૂજ્યાં હેત હૈ સુખખાન;
જંગી ઝાડ હે અતિ ખંગ ચાંદ જ્યૂ પેાલહી દૂરોંગ. આ જૈન મશિનાં દર્શન ઉપરાંત ઉદયપુરમાં—
રાજમહેલ, તેની પાસેનુ’ વિશાળ તળાવ, તેના મધ્ય ભાગમાં રહેલે રાજ મહેલ, હાથીખાનુ', કોર્ટ, કાલેજ આ િઘણું જોવા જેવુ છે. ગામ બહાર હાથી પાળ પાસે જ મેાટી જૈન ધર્મશાળા છે. અહીથી કેસરીયાજી દક્ષિણમાં ૪૦ મ ઇલ દૂર છે. ઉદયપુર મેવાડની જૈન પુરી છે. અહી શ્વેતાંબર જૈન સભા, મદિરે Íદ્ધાર આદિની વ્યવસ્થા સારી કરે છે. ઉપાશ્રયા, ધમ'શાળા, લાયબ્રેરી, પુસ્તકભડાર વગેરે પણ છે.
G
મગરા માલા ઉત્ત†ગ, કિસન પોલ હી અતિ વક; ખેડા સમીને શ્રી પાસ, પૂજે પરમ હી હુલાસ, દશમી દિવસ કામેલાંક, નર થટ્ટ હેાત હૈ બેલાંક સાહમી વચ્છલ પકવાન અ અષ્ટ કા મા.. આ સ્થાન પણ દર્શનીય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૧
સમીના ખેડા
ઉદયપુરથી એ માઇલ દૂર આ સ્થાન છે. અહી પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. પોષ દશમના મેટ મેળે ભરાય છે. કવિ અેમ અહીંના મંદિરનું વર્ણન આ પ્રમાણે આપે છે—
૧૨
અઘાટપુર
ઉદયપુરથી ૧ા માઇલ દૂર એક પ્રાચીન જૈનતીર્થ અઘાટપુર છે. અઘાટપુર એક વાર મેવાડની રાજધાની હતી. અહીં મહાતપસ્વી મહાત્મ જગયંદ્રસૂર્જીિને મેવાડના મહારાણા જંત્રસિંહે વિ.સ. ૧૨૮૫માં તપાબિરૂદ આપ્યુ હતુ. એક વિદ્વાન આ પ્રસંગના ઉલ્લેખ કરતાં લખે છે કે “ આ. શ્રી જગદ્રસૂરિ વિહારાનુક્રમે સ. ૧૨૮૫માં મેવાડમાં અઘાટનગરમાં પધાર્યાં. મેવાડપતિ રાણા જેત્રસિહુ સૂરિજી ના દર્શન માટે આળ્યેા. બાર બાર વર્ષાના આંખેલના તપથી તેજસ્વી શુ ચારિત્ર પાળતાં દેદ્દીપ્યમાન કાંતિપિંડ જોતા જ રાણાનું શિર સૂરિજીના ચરણમાં ઝૂકી ગયું. તે સહસા ખેળ્યે કે “અહા આ તે સાક્ષાત્ તપે મૂત છે.” એમ કહી
www.umaragyanbhandar.com