________________
ઈતિહાસ ] : ૩૭૩ :
Souye મહારાણા સર ફત્તે સંહરાવે શ્રી કેશરીયાજી ભગવાનને સવાલાખની આંગી અર્પણ કર્યા–ચઢાવ્યાના પ્રસંગે પણ તાજા જ છે. વર્તમાન મહારાણને પણ જન સંઘ સાથે સાથે સંબંધ છે. અને રાજાઓના સમયમાં અનેક વિદ્વાન જૈન આચાર્યો ઉદયપુરમાં પધાર્યા છે. અને રાણાઓએ વ્યાખ્યાને લાભ લીધે છે. શ્રી વિજ્યધર્મસરિજી, શ્રી વિજ્યવલભસૂરિજી આદિ સૂરિપંગનું બહુમાન અને આતર જળવાય છે એ જાહેર હકીકત છે.
ઉદયપુરમાં કુલ ૩૫-૩૬ જિનમંદિર છે જેમાં શ્રી શીતલનાથવામીનું મંદિર સૌથી પ્રાચીન છે, અર્થાત્ ઉદયપુર વસ્યા પછી તરતમાં જ આ મંદિર સ્થાપિત થયું છે. તેનું મિનાકારી કામ દર્શનીય છે. તેમજ વાસુપૂજ્ય ભગવાન નું કાચનું મંદિર પણ સુંદર છે, ચગાનનું મંદિર, વાડીનું, શેઠનું કેશરીયાનાથજીનું વિગેરે મંદિર બહુ જ સુંદર, વિશાલ ને દર્શનીય છે. ચાગાનના મંદિરમાં આવતી ચોવીશીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુની બેઠેલી લગભગ સાથીપ પુટની મેટી પ્રતિમા છે.
ઓગણીસમી સદીના જન કવિએ ઉદયપુરનાં મંદિરનું સંક્ષિપ્ત વર્ણન આપ્યું છે, તે વખતે ૨૪ મંદિરો હતાં. એ વર્ણન એમના શબ્દોમાં જ જોઈ લઈએ–
અશ્વસેન જિનંદ, તેજ દિણંદ શ્રી સહસ ફણા નિત ગહગાટ મહિમા વિખ્યાત જગ ત્રહી ત્રાત અઘ મલિન કરે નિધાટે શ્રી ઔદિ જિનેશ મેટણ કશે જસુ સુરત ભલહલભાત
શ્રી ઉદયપુર મંડાણું-૧ર શ્રી શીતલસ્વામં કર પ્રણામે, ભવિજને પુજિત નવ અંગ; ચેતસ જિનાલય, ભુવન રસાલં, સર્વ જિનેશ્વર સુખસંગ સત્તાભેદ પુજ ઉમેદ, પય સેવિત જ સુર રાણું શ્રી ઉ. ૧૩ સંગી સાલ વડી વિશાલ પ્રાસાદ જૂપાસ ફર્વ સારં; શ્રી આદિ જિર્ણદં તેજ દિકુંદ જાવરિયા દેહરા પાર ચેમુખ પ્રાસાદ અતિ આહાદ, દર્શન શુભ ધ્યાન શ્રી ઉ, ૧૪ વળી કુશલજપેલ અતિરંગલં સંગ રવાડી સેકીય તારું શ્રી સંતિજિણેશ વિમલેશ ધાનમઢી સાયર પાસ, દાદાવલી દેહરી સિંખરાં સેહરી પ્રાસાદ મહાલક્ષ્મી સ્થાન શ્રી. ઉ. ૧૮ આ પછી કવિ કેટ બહારનાં મંદિરોનું વર્ણન કરે છે –
શ્રી શાંતિનાથ હી જિન જોય મહિમા અધિક મહિસાય; ચિત્રિત ચત્ય હી નવરંગ, દર્શન દેખીયાં ઉમંગ. સીખરબંધ હી પ્રાસાદ કરત મેરંસું અતિ વાર; શ્રી પદ્મનાભજી જિનાલય દેખ્યાં દિલ હે મુસ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com