________________
ઇતિહાસ ]
: 3$3 :
જેસલમેર
થી મેટર રસ્તા છે, જે રસ્તે જેસલમેર જનાર મુસાને સુપરિચિત છે. બાડમેર સ્ટેશન મારવાડના લૂણી જકશનથી સિધ-હુદ્રાબાદ જતી બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેની મીટર ગેજ લાઇનનું સ્ટેશન છે. ખામેરથી જેસલમેર જવા માટે મેટર હુંમેશાં નિયમિત મળે છે. ખાડમેરથી જેસલમેરની કાચી ખાડા ટેકરાવાળી સડક છે અને જેસલમેર ખાડમેરથી ૧૧૦ માઇલ દૂર આવેલુ' છે. આ મેટર રસ્તામાં પણ જુદાં જુઢાં ગામેાએ પેસેન્જરો તથા સામાન ઉતારવા ચઢાવવા ખાટી થાય છે અને એકદરે રસ્તામાં બીજો અકસ્માત ન થાય તે લગભગ ખાર કલાકે બાડમેરથી જેસલમેર પહોંચાડે છે. ખાડમેરમાં પાંચ જૈન દેરાસરે છે.
(ર) મારવાડ રાજ્યની જોધપુર સ્ટેટ રેલ્વેના પેકરજી સ્ટેશનેથી ખીન્ને એક માટર રસ્તા છે. પાકરણ સ્ટેશન જવા માટે હુંમેશાં જોધપુર સ્ટેશનેથી રાતના ૧૦-૨૫ વાગે એક ટ્રેઇન ઉપડે છે. આ ટ્રેઇન સવારના લગભગ ૮-૩૦ વાગે પાકરણ પહોંચી જાય છે. સ્ટેશનની સામે જ જેસલમેર મેટર સર્વીસની આસ છે. અહીંયા નિયમિત મેટર મળતી નથી પરંતુ જો અગાઉથી જેસલમેર મેટર સસના મેનેજરને લિખિત ખબર આપવામાં આવે અને એછામાં એછા આઠ પેસેજરો હોય તે મેટર તરત મળી શકે છે. બહુ બહુ તે એકાદ દિવસ મેટરની રાહ જોવી પડે છે. પાકરણમાં જેનેાની વસ્તી બિલકુલ નથી એમ કહીએ તે પણ ચાલે, કારણુ કે માત્ર એક જ ઝૈનનુ ઘર છે તે પશુ કેાઇ વખત હાજર હોય અને ન પણ હાય. પેાકરણમાં શિખરબધી દેરાસરા ત્રણ છે. દેરાસરનો નજીક જ ઉપાશ્રય છે અને તેના ઉપયેગ ધમ શાળા તથા ઉપાશ્રય તરીકે કરવામાં આવે છે. પેાકરણથી જેસલમેર માત્ર ૭૦ માઈલ દૂર થાય છે. સડક અહીંની પશુ પાકી તે ખાસ નથી જ છતાં પશુ બાડમેરની સડકની સરખામણીમાં તે ઘણી જ સારી કહી શકાય. જેસલમેર જવા માટે સૌથી ટૂંકા અને સારા રસ્તે આ જ છે. બાડમેર તથા પેકરણ અને રસ્તે જેસલમેર જવા માટે જેસલમેર મોટર સીઅેસ ' તરફથી મેટર ચાલે છે અને બન્ને રસ્તે મેટર ભાડુ' પેસેન્જર દીઠ ૪-૦-૦-ચાર રૂપિયા લેવામાં આવે છે. આઠ વર્ષોંની ઉપરના બાળકની આખી ટિકીટ લેવામાં આવે છે અને પેસેન્જર દીઠ પાંચ શેર બંગાલી વજત મત્તુ લઇ જવા દેવામાં આવે છે.
'
(૩) જેસલમેર જવાના ત્રીજો રસ્તા જોધપુરથી છે. જોધપુર રેલ્વે સ્ટેશનની નજીકમાં જ ગણેશમલજી ભુતાની ધર્મશાળાની પાસે એમ. બી. વ્યાસ મેટર સર્વિસની એફિસ આવેલી છે. આ એફિસ તરફથી જોધપુર જેસલમેર જવાની મેટર સીઅેસ ચાલુ કરવામાં આવેલી છે. આ રસ્તાની સડક ઉપરનાં બન્ને રસ્તાઓ કરતાં પશુ ખરાખ છે, વળી જોધપુરથી જેસલમેર જવાના રસ્તે પણુ સૌથી લંબાણુ અને કટાળાભર્યા છે. આ રસ્તે ૧૭૦ માઈલ જેસલમેર આવેલું છે. રસ્તામાં રાત રાકાવુ પડે છે એટલે કે માજના બેઠેલેા માણુસ બીજે દિવસે અને કેટલીક વખત તે ત્ર!જે દિવસે પણ જેસલમેર પહોંચે છે. જોધપુરથી જેસલમેરનું મેાટર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com