________________
'
એશિયાળ
[ જૈન તીર્થોને હિલા છે. વિશાળ ધર્મશાળા છે. કારખાનાની પણ સગવડ સારી છે. પાછા મેટા સીટી જવું. અહીં ૧૪ મંદિરે છે.
૧. મહાવીરસ્વામીનું, ૨. વાસુપૂજ્યસ્વામી, ૩. અજિતનાથજી, ૪. કુંથુનાથજી, ૫. શાંતિનાથજી, ૬. ચિન્તામણિ પાર્શ્વનાથ, ૭. આદિનાથ ભગવાન, ૮. ધર્મનાથ, ૯ અજિતનાથજી, ૧૦૦ શાંતિનાથજી, ૧૧, આદીશ્વરજી, ૧૨. ગોડી પાર્શ્વનાથજી, ૧૩. વાસુપૂજ્યજી ભગવાન અને ૧૪. શાંતિનાથ ભગવાન. અહીં એક પ્રાચીન જ્ઞાનભંડાર, મેટે ઉપાશ્રય છે. આનંદઘનજી મહારાજને ઉપાશ્રય છે. અહીં તેમનું સ્વર્ગગમન થયું છે. ગામ બહાર બગીચો છે. શ્રાવકોનાં ઘર ડાં છે. જૂની હવેલીઓ, કુવા, વાવો ઘણાં છે.
શિયાળુ શ્રી પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય–તેમની સાતમી પાટે થયેલા આચાર્યશ્રી રતનપ્રભસૂરિજીએ વીર નિર્વાણ સંવત ૭૦ માં અહીં જિનમંદિરની સ્થાપના કરી હતી. આ સંબંધી ટૂંક ઈતિહાસ આ પ્રમાણે મલે છે.
ભીન્નમાલ નગરમાં ભીમસેન નામનો પ્રતાપી રાજા હતો. તેને શ્રીપંજ અને ઉપલદેવ નામે બે પુત્રો હતા. બે ભાઈઓમાં આપસમાં મતભેદ પડયે અને ઉપલદેવ રાય છેડી ચાલી નીકળ્યા. તેમણે મંડોવરની પાસે ઉપકેશ અથવા એશીયા નગરી વસાવી. આ વખતે આ નગરમાં જેનોની વરતી ન હતી. એક વાર શ્રી રત્નપ્રભસૂરિજી મહારાજ પિતાના પાંચસે શિવે સાથે અહીં પધાર્યા અને લુણાદ્ધિની પહાડીમાં રહી ધ્યાન કરવા લાગ્યા. સૂરિજી મહારાજનું તપ-ધ્યાન-જ્ઞાન અને ઉજવલ ચારિત્ર જેઇ રાજા અને પ્રજા સૂરિજીના અનરાગી ઉપાસક થયા. એક વાર રાજપુત્રને સર્ષ ડો. સૂરિજી મહારાજે શાસનપ્રભાવનાનું નિમિત્ત જાણી રાજપુત્રનું ઝેર ઉતાર્યું. આમ જોઈ ચમત્કારથી આશ્ચર્ય પામેલા રાજાએ અને પ્રજાએ બધાએ સરિઝ પાસે જૈન ધર્મ રી કાર્યો. આચાર્યશ્રીના ઉપદેશથી ત્રણ લાખ અને ચોરાશી હજાર રાજપુતેએ જેન ધર્મ સવીકાર્યો. રાજમંત્રી ઉડે શ્રી વિરપ્રભુનું ભવ્ય ગગનચુમ્બી જિનમંદિર બંધાવ્યું. શ્રી વિરપ્રભુની વેળુની સુંદર પ્રતિમાની શ્રીરનપ્રભસરિજીએ વીર સં. ૭૦માં પ્રતિષ્ઠા કરી. અને આ જ સમયે કેરટાજીમાં પણ સૂરિએ પ્રતિષ્ઠા કરી હતી. આ સંબંધી નીચે પ્રમાણે ઉલેખ પ્રાપ્ત થાય છે.
"सप्तत्यावत्सराणां चरमणिनपतेर्मुक्तजातस्य वर्षे पञ्चम्यां शुक्लपक्षे शुभगुरुदिवसे ब्रह्मणाः सन्मुहूर्ते
रत्नाचायः सकलगुणयुतैः सर्वसंघानुज्ञातैः । श्रीमवीरस्य बिम्बे भवशतमथने निर्मितेयं प्रतिष्ठा ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com